Home /News /crime /

સુરતઃભાગીદાર ભત્રીજાએ જ હિરાના વેપારીનું અપહરણ કરાવ્યું,4 જણાની ધરપકડ

સુરતઃ સુરતમાં ભાગીદારીમાં થયેલી ધંધાકીય અદાવત અને જમીનના નાણાંની લેતી-દેતીમાં કતારગામના હીરાવેપારીનું કારમાં અપહરણ કરી સિવણ ગામના કારખાનામાં ગોંધી દેવાયા હતા. કૌટુંબિક ભત્રીજાએ સંતાનો સાથે મળી આ કારસ્તાન કર્યા બાદ ગોંધી રખાયેલા વેપારીને દમદાટી આપી જબરદસ્તીથી સ્ટેમ્પ પેપર પર લખાવી લઇ છોડી દેવાયા હતા.જોકે મામલે પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ સુરતમાં ભાગીદારીમાં થયેલી ધંધાકીય અદાવત અને જમીનના નાણાંની લેતી-દેતીમાં કતારગામના હીરાવેપારીનું કારમાં અપહરણ કરી સિવણ ગામના કારખાનામાં ગોંધી દેવાયા હતા. કૌટુંબિક ભત્રીજાએ સંતાનો સાથે મળી આ કારસ્તાન કર્યા બાદ ગોંધી રખાયેલા વેપારીને દમદાટી આપી જબરદસ્તીથી સ્ટેમ્પ પેપર પર લખાવી લઇ છોડી દેવાયા હતા.જોકે મામલે પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.

કતારગામ-ચીકુવાડી ખાતે આશિષ સોસાયટીમાં રહેતા જગદીશ રામજીભાઇ વ્યાસ હીરા વેપારી છે. આ ઉપરાંત મુંબઇ-બાંદ્રામાં તથા હોંગકોંગમાં પણ તેમની ડાયમંડ ઓફિસો આવેલી છે. દરમિયાન વર્ષ ૨૦૦૪-૦૫માં કૌટુંબિક ભત્રીજા મોહન જીવનભાઇ વ્યાસ સાથે ભાગીદારીમાં ડાયમંડનું કારખાનું શરૂ કર્યુ હતુ. જોકે મંદીને કારણે ૨૦૦૬માં તેઓએ ભાગીદારીમાંથી છૂટા પડી ગયા હતા અને સમાજના આગેવાનોને વચ્ચે રાખી હિસાબ કરી બાકી નીકળતા રૂા.૯ લાખ મોહન વ્યાસન
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, પોલીસ`

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन