Home /News /crime /

દાદરી નજીક ચિત્તૈડા ગામમાં તંગદીલી, પોલીસ કાફલો તૈનાત

દાદરી નજીક ચિત્તૈડા ગામમાં તંગદીલી, પોલીસ કાફલો તૈનાત

બિસાહડામાં હજુ પણ બબાલ બંધ નથી થઇ ત્યાં દાદરી નજીકના ગામ ચિત્તૈડામાં ભારે તંગદીલીનો માહોલ સર્જાયો છે. હંગામો થતાં જ ગામલોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. જોકે આ ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

  • News18
  • Last Updated :
દાદરી # બિસાહડામાં હજુ પણ બબાલ બંધ નથી થઇ ત્યાં દાદરી નજીકના ગામ ચિત્તૈડામાં ભારે તંગદીલીનો માહોલ સર્જાયો છે. હંગામો થતાં જ ગામલોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. જોકે આ ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

ગામમાં તંગદીલીના સમાચાર મળતાં જ અહીં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. પોલીસ આવતાં સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે.

અહીં નોંધનિય છે કે, દાદરીના બિસાહડા ગામમાં 28મી સપ્ટેમ્બરે 50 વર્ષિય આધેડ અખલાકની ગૌમાંસ ખાવાના મામલે માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે એમનો જુવાન પુત્ર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દરમિયાન મુખ્યમંત્રી અખિલેશ યાદવે પરિવારથી લખનૌમાં મુલાકાત કરી અને રૂ.45 લાખ વળતર આપવાની પણ જાહેરાત કરી છે. જ્યારે ગામમાં આવતા નેતાઓને અટકાવવા માટે પોલીસ પણ ખડકી દેવામાં આવી છે.
First published:

Tags: અખિલેશ યાદવ, ગૌમાંસ, દાદરી, મુખ્યમંત્રી, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन