Home /News /crime /Crime Alert: ભાભીએ કાંપી નાખ્યું દિયરનું પ્રાઇવેટ પાર્ટ, પછી કાપી નાંખી પોતાનાં જ હાથની નસ

Crime Alert: ભાભીએ કાંપી નાખ્યું દિયરનું પ્રાઇવેટ પાર્ટ, પછી કાપી નાંખી પોતાનાં જ હાથની નસ

ભાભીએ કાંપી નાખ્યું દિયરનું પ્રાઇવેટ પાર્ટ, પછી કાપી નાંખી પોતાનાં જ હાથની નસ

Kanpur News: કાનપુરનાં બિલ્હૌર થાણે ક્ષેત્રમાં ભાભી દ્વારા તેનાં દિયર પર ધારદાર હથિયારથી હુમલો કરી પ્રાઇવેટ પાર્ટ (Private Part) કાંપવાનો કેસ સામે આવ્યો છે. એટલું જ નહીં, આ બાદ મહિલાએ પણ તેનાં હાથની નસ કાપી લીધી હતી. બિલ્હૌર થાના પોલીસ (UP Police) મુજબ , દિયર અને ભાભીનો ઇલાજ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. કહેવામાં આવ્યું છે કે, હાલમાં કોઇ ફરિયાદ મળી નથી.

વધુ જુઓ ...
    કાનપુર: યૂપી વિધાનસભા ચુંટણીની વચ્ચે કાનપુર (UP Crime News) નાં બિલ્હૌર થાણે ક્ષેત્રથી એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. હાલમાં બિલ્હૌર થાણે ક્ષેત્રનાં બદલ નવાદા ગામમાં તે વક્ત હડકંપ મચી ગયો જ્યારે ઘરેલુ વિવાદ બાદ દિયર અને ભાભી વચ્ચે મારા મારી થવા લાગી. મારઝૂડ એ હદે વધી ગઇ કે, ભાભીએ તેનાં દિયરનું પ્રાઇવેટ પાર્ટ (Private Part) કાપી નાખ્યું. આ કારણે દિયર ગંભીર રૂપે ઘાયલ થઇ ગયો છે. આ દરમિયાન ચારેય તરફ લોહી વહેવા લાગ્યું હતું. ઘાયલનાં ઇલાજ માટે તત્કાલ બિલ્લોર સમુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યાં પણ તેની હાલત નાજુક હોવાથી તેને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યાં.

    જે બાદ મહિલાએ ચાકુથી હાથની નસ કાપી નાંખી. પછી પરિજનો તેને પણ ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. જે બાદ બિલ્હોર થાણે પોલીસ (Kanpur Police)એ આ મામલે કેસ દાખલ કર્યો. જોકે બંને પક્ષ તરફથી આ મામલે કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

    આ પણ વાંચો-Ahmedabad Crime: પત્ની સાથે ઝઘડો થતાં પતિએ 5 વર્ષનાં માસૂમ સાળાની હત્યા કરી નાખી, લાશ કેનાલમાં ફેંકી દીધી

    જાણો શું છે આખો કિસ્સો- આ કેસ બિલ્હોર થાણે ક્ષેત્રનાં બદન નવાદા ગામનો છે. રુબીના તેનાં પતિ જાનૂની સાથે રહેતી હતી. અને તેનો દિયર સોનૂ પૂત્ર રહમત અલી પણ તેમની સાથે રહેતાં હતાં. જાણકારી મુજબ, રુબીનાનાં તેનાં દિયર સાથે ગેરકાયદે સંબંધ હતાં. કારણ કે તેનો પતિ માનસિક રૂપે કમજોર છે. તો ભાભી અને દિયર વચ્ચે કોઇ વાતે બબાલ થઇ ગઇ હતી. જે બાદ મહિલાએ તિક્ષણ હથિયારથી દિયરનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યું હતું. જેમાં તેનો દિયર સોનૂ ગંભીર રૂપે ઘાયલ થયો છે. તો આ ઘટનાથી આહત મહિલાએ તેનાં હાથની નસ કાપી લીધી છે.

    આ પણ વાંચો-Hit & Run: નવમાં ધોરણમાં ભણતાં સગીરે ફૂટપાથ પર ચડાવી દીધી ગાડી, 4 મહિલાનાં મોત

    પોલીસ માહિતી મુજબ- આ મામલે બિલ્હૌર થાણેનાં ASI વિમલ પ્રકાશ વેગાએ કહ્યું કે, બંનેને ઉપચાર હેતુ મોકલવામાં આવ્યાં છે. તારીખ મળવા પર કેસ દાખલ કરી એક્શન લેવામાં આવશે. સાથે જ કહેવામાં આવ્યું કે, બંનેનું જિલ્લા હોસ્પિટલમાં ઇલાજ ચાલુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crime news, National news

    विज्ञापन
    विज्ञापन