Home /News /crime /શિવાનંદ ઝા લોકોને ભયભીત કરે છેઃ અર્જુન મોઢવાડિયાનો પ્રહાર
શિવાનંદ ઝા લોકોને ભયભીત કરે છેઃ અર્જુન મોઢવાડિયાનો પ્રહાર
અમદાવાદઃ અમદાવાદ પોલીસ કમિશનર શિવાનંદ ઝા પ્રજાને સુરક્ષા આપવાના બદલે ભયભિત કરી રહ્યા હોવાનું નિવેદન પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુનભાઇ મોઢવાડિએ કર્યુ છે. અર્જુનભાઇ મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે,મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, ગૃહ પ્રધાન રજની પટેલ કે પછી ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનર હોય તમામ પોતાની ફરજ નિભાવામાં નિષ્ફળ રહ્યા છે.

અને વધુમાં કહ્યુ હતું કે સમગ્ર ઘટના પર તટસ્થ તપાસ થવી જોઇએ. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર શિવાનંદ ઝા બિલ્ડરોના હાથો સમાન ગણાવ્યા હતા. અને સમગ્ર ઘટના પર તુરત કાર્યવાહી કરવી જોઇએ.
પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યા હતા કે અમદાવાદ પોલીસ કમિશનર શિવાનંદ ઝા બિલ્ડરનો હાથો બન્યા છે. પોલીસ કમિશનરની જવાબદારી સુરક્ષાની છે લોકોની ભયભીત કરવાની નથી. રાજ્ય સરકાર તાત્કાલીક આ અંગે તપાસ કરાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર