Home /News /crime /

રાજકોટઃ મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ,ફાયરિંગમાં એક ઘાયલ

રાજકોટઃરાજકોટના ગોડલ હાઇવે પર આવેલા નુરાની પરામાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. અગાઉ થયેલા મન દુઃખને કારણે બે જૂથો આમને સામને આવી ગયા હતા. સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ટોળાએ ઘા કર્યા હતા. ઉચ્ચ પોલીસ અધીકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. મોડીરાત્રે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
રાજકોટઃરાજકોટના ગોડલ હાઇવે પર આવેલા નુરાની પરામાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. અગાઉ થયેલા મન દુઃખને કારણે બે જૂથો આમને સામને આવી ગયા હતા. સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ટોળાએ ઘા કર્યા હતા. ઉચ્ચ પોલીસ અધીકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. મોડીરાત્રે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.

આસીફ નામનો યુવક તેના ફોઇના ઘરે ગયો હતો ત્યારે અગાઉની અદાવતનું મન દુઃખ રાખીને જાવેદ અને ભોલા નામના શખ્સો હથિયારો સાથે દોડી આવ્યા હતા અને આસીફ પર ફાયરિંગ કર્યું હતું. પગના ભાગે ગોળી વાગતા સારવાર માટે આસિફને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફાયરિંગ કરનારો જાવેદ અગાઉ પણ હથિયારોની હેરાફેરીમાં પકડાઇ ચુક્યો છે. જે થોડા સમય પહેલા જ પાસામાંથી છુટ્યો છે.
First published:

Tags: અથડામણ, ગુજરાત, ગુનો, ઘાયલ, પથ્થરમારો, પોલીસ, રાજકોટ, વિવાદ, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन