મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં ગત રાતે એક મહિલાનું અપહરણ કરવા પ્રયાસ કરાયો હતો. જોકે મહિલાએ હિંમત દાખવી રીક્ષામાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. મહિલાના હાથ પગ બાંધી દેવાયા હતા તથા મોંઢા ઉપર કપડું લગાવી દેવાયું હતું કે જેથી મહિલા અવાજ ના કરી શકે.

મુંબઇ # મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં ગત રાતે એક મહિલાનું અપહરણ કરવા પ્રયાસ કરાયો હતો. જોકે મહિલાએ હિંમત દાખવી રીક્ષામાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. મહિલાના હાથ પગ બાંધી દેવાયા હતા તથા મોંઢા ઉપર કપડું લગાવી દેવાયું હતું કે જેથી મહિલા અવાજ ના કરી શકે.
રીક્ષામાંથી કૂદી જીવ બચાવનાર મહિલાનું કહેવું છે કે, તે પોતાના ઘરે જઇ રહી હતી ત્યારે ત્રણ યુવકો મોટર સાયકલ પર આવ્યા હતા અને એને ઉઠાવી જવા પ્રયાસ કરાયો હતો. પરંતુ તેણી છેવટે રીક્ષામાંથી કૂદી પડી હતી. પોલીસે મહિલાના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે. પરંતુ ફરી એકવાર મહિલાઓ મુંબઇમાં અસુરક્ષિત હોવાની ઘટના સામે આવતાં મહિલાઓમાં ભય પ્રસરાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર