Home /News /crime /

કમાન્ડોની સુરક્ષા વચ્ચે છોટા રાજનને CBI હેડક્વાટર્સમાં લવાયો

કમાન્ડોની સુરક્ષા વચ્ચે છોટા રાજનને CBI હેડક્વાટર્સમાં લવાયો

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને સઘન સુરક્ષા વચ્ચે સીબીઆઇ હેડક્વાટર્સ લવાયો છે. સુત્રો અનુસાર આજે છોટા રાજન સાથે આકરી પુછપરછ કરવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે, સૌથી પહેલા એનું મેડિકલ કરાશે. બાદમાં એને કોર્ટમાં રજુ કરવામાં આવશે. છોટા રાજનના ખતરાને જોતાં એને સ્પેશિયલ સીબીઆઇ હેડક્વાટર્સમાં જ રાખવામાં આવશે અને કેસ પણ ત્યાંજ ચાલશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને સઘન સુરક્ષા વચ્ચે સીબીઆઇ હેડક્વાટર્સ લવાયો છે. સુત્રો અનુસાર આજે છોટા રાજન સાથે આકરી પુછપરછ કરવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે, સૌથી પહેલા એનું મેડિકલ કરાશે. બાદમાં એને કોર્ટમાં રજુ કરવામાં આવશે. છોટા રાજનના ખતરાને જોતાં એને સ્પેશિયલ સીબીઆઇ હેડક્વાટર્સમાં જ રાખવામાં આવશે અને કેસ પણ ત્યાંજ ચાલશે.

છોટા રાજનને આજે વહેલી સવારે છ વાગે સીબીઆઇની ટીમ ઇન્ડોનેશિયાથી લઇને દિલ્હી આવી હતી. એરપોર્ટ પર છોટા રાજનને સઘન સુરક્ષા વચ્ચે સીબીઆઇ હેડ ક્વાર્ટસ લવાયો છે. છોટા રાજનની સુરક્ષાને જોતાં સુરક્ષા એજન્સીઓએ એક જ નંબરની બે ગાડીઓનો અલગ અલગ કાફલો તૈયાર રાખ્યો હતો કે જેનાથી ખબર ન પડે કે છોટા રાજન કઇ ગાડીમાં છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, છોટા રાજન, દિલ્હી`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन