એક જ ફંદામાં લટકતી મળી દિયર ભાભીની લાશ, પ્રેમ સંબંધમાં આત્મહત્યા કર્યાની આશંકા

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

chhattisgarh news: દિયર અને ભાભીની લાશો એક જ સાડીના ફંદામાં લટકતી મળી હતી. પ્રાથમિક તપાસમાં દિયર ભાભીએ પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. દિયર ગુલશનની ઉંમર 21 વર્ષ હતી જ્યારે ભાભી યશોદાની ઉંમર 19 વર્ષ હતી.

  • Share this:
    રાયગઢઃ છત્તીસગઢના રાયગઢ (Raigad, Chhattisgarh) જિલ્લામાં ચોંકાવનારી ઘટના સમાયે આવી છે. અહીં સામરસિંગામાં એક ઝાડ ઉપર એક જ ફંદામાં દિયર ભાભીની (devar bhabhi found death) લાશો લટકતી મળી હતી. દિયર અને ભાભીની લાશો એક જ સાડીના ફંદામાં લટકતી મળી હતી. પ્રાથમિક તપાસમાં દિયર ભાભીએ પ્રેમ સંબંધમાં આત્મહત્યા (devar bhabhi suicide)કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

    ઘટનાની જાણકારી આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચેલા ગામના લોકોએ મૃતકોની ઓળખ ગુલશન કુમાર રાઠિયા અને યશોદા રાઠિયાના રૂપમાં કરી હતી. ગામના લોકો અનુસાર બંને મૃતકો સંબંધમાં દિયર ભાભી હતા.

    ઘટના બાદ પરિવારના લોકોએ પોલીસને જાણ કરી હતી. પરિવારના લોકોએ ઘટના સંબંધમાં જણાવ્યું કે આશરે આઠ વાગ્યે ગુલશન ઘરમાં ઊંઘવા ગયો હતો. ત્યારબાદ યશોદા પણ પોતાના રૂમમાં ઊંઘવા જતી રહી હતી. મૃતક મહિલાની પતિની ઉંઘ ખુલી તો રૂમમાં યશોદા ન્હોતી. તેણે વિચાર્યું કે તે ઘરના કોઈ કામથી ગઈ હશે. અને પછી તે સુઈ ગયો હતો.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

    આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

    સવારે આ ઘટનાની જાણકારી ગામને જાણવા મળી હતી. અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ આ અંગે તપાસ શરું કરી હતી. દિયર ગુલશનની ઉંમર 21 વર્ષ હતી જ્યારે ભાભી યશોદાની ઉંમર 19 વર્ષ હતી.

    આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

    આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    ઉલ્લેખનીય છે કે હરિયાણાના (Haryana news) પલવલ જિલ્લામાં દિયર અને ભાભીના પવિત્ર સંબંધોને શરમથી તાર-તાર કરનારી એક ઘટના બની હતી. એક યુવકે પોતાની ભાભીને ત્રણ વર્ષ સુધી (bhabhi motestation by brother in law) બ્લેકમેઇલ કરી હતી અને સતત ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

    પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ કુમારના જણાવ્યા પ્રમાણે 27 વર્ષીય મહિલાએ ફરિયાદ કરી હતી કે તેની તેના પતિ સાથે અનબન રહેતી હતી. લગભગ ત્રણ વર્ષ સુધી દિયરનું તેના ઘરે આવતો રહેતો હતો. વર્ષ 2018માં દિયરે પીડિતા અને તેના પતિની અનબનનો ફાયદો ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. અને પછી તેનો વીડિયો (blackmail by video) બનાવી લીધાનું કહીને બ્લેકમેઇલ કરતો હતો.
    Published by:ankit patel
    First published: