કડીઃકડીના ખેરપુર પાસે બસની અનિયમિતતાના પગલે વિદ્યાર્થીઓમાં રોષ ભભુક્યો હતો.વિદ્યાર્થીઓએ આજે સવારે ત્રણ બસને રોકીને ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ એક બસના કાચ તોડી નાખ્યા હતા.મહેસાણા જિલ્લાની નંદાસણ પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર