Home /News /crime /બુટલેગર પિતા-પુત્રએ જુના સાથીની અદાવતમાં હત્યા કરી નાખી,4 ઝબ્બે

બુટલેગર પિતા-પુત્રએ જુના સાથીની અદાવતમાં હત્યા કરી નાખી,4 ઝબ્બે

સુરતઃ સુરત જીલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામે યુવાનની હત્યા મામલે મહુવા પોલીસએ ૪ આરોપીની ધરપકડ કરી હતી. હત્યારાઓ પૈકી બુટલેગર પ્રભાત તેમજ તેના પુત્રએ અંગત અદાવતમાં યુવાનની હત્યા કર્યાનું બહાર આવ્યું છે.

  • Web18
  • Last Updated :
સુરતઃ સુરત જીલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામે યુવાનની હત્યા મામલે મહુવા પોલીસએ ૪ આરોપીની ધરપકડ કરી હતી. હત્યારાઓ પૈકી  બુટલેગર પ્રભાત તેમજ તેના પુત્રએ અંગત અદાવતમાં યુવાનની હત્યા કર્યાનું બહાર આવ્યું છે.

mutak
ગત શનીવારે મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતો યુવાન પીયુષ ચૌધરી મોડી રાતે વાલોડથી પરત ફરી રહ્યો હતો ત્યારે બુટલેગર પ્રભાત પટેલ , તેનો પુત્ર પીયુષ પટેલએ સાગરીતો સાથે પીયુષ પર તૂટી પડ્યા હતા. અને લાકડાના ફટકા વડે મોતને ઘાટ ઉતારી દીધો હતો .
જીલ્લા એલ સી બી સાથે મહુવા પોલીસએ સોમવારની રાત્રે હત્યામાં સંડોવાયેલા બુટલેગર પ્રભાત પટેલ , તેનો પુત્ર પીયુષ પટેલ , અરુણ પટેલની ધરપકડ કરી લીધી હતી. તેઓએ પીયુષ ચોધરીની હત્યા એટલા માટે કરી હતી કે પીયુષ અગાઉ પ્રભાત પટેલની પીક અપ ટેમ્પો ચલાવતો  હતો. દારૂની ખેપ મારવામાં  એક અકસ્માતમાં ૯૦ હજારનું નુકસાન હતું. જે બાબતે થયેલ બોલાચાલીનું વેર વાળવા બુટલેગર પ્રભાત પટેલએ અદાવત રાખી પીયુષ ચોધરીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાત કરી હતી .
First published:

Tags: આરોપી, ક્રાઇમ, ગુનો, પોલીસ, બુટલેગર, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन