Home /News /crime /છોટા ઉદેપુરનો ચારવર્ષથી વોન્ટેડ માથાભારે બુટલેગર ઝડપાયો

છોટા ઉદેપુરનો ચારવર્ષથી વોન્ટેડ માથાભારે બુટલેગર ઝડપાયો

છોટા ઉદેપુરઃ છેલ્લા ચાર વર્ષથી ચાર જિલ્લાની પોલીસને હંફાવનાર છોટાઉદેપુરના વિરપ્પન ગણાતા એવા ભીખા રાઠવાને છોટાઉદેપુર જિલ્લા એલ સીબીએ ઝડપી પાડ્યો છે.

છોટા ઉદેપુરઃ છેલ્લા ચાર વર્ષથી ચાર જિલ્લાની પોલીસને હંફાવનાર છોટાઉદેપુરના વિરપ્પન ગણાતા એવા ભીખા રાઠવાને છોટાઉદેપુર જિલ્લા એલ સીબીએ ઝડપી પાડ્યો છે.

  • Web18
  • Last Updated :
    છોટા ઉદેપુરઃ છેલ્લા ચાર વર્ષથી ચાર જિલ્લાની પોલીસને હંફાવનાર છોટાઉદેપુરના વિરપ્પન ગણાતા એવા ભીખા રાઠવાને છોટાઉદેપુર જિલ્લા એલ સીબીએ ઝડપી પાડ્યો છે.

    વડોદરા રેંજના છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા એમ ચાર જિલ્લાની પોલીસને છેલ્લા ચાર વર્ષથી હંફાવનાર મોસ્ટ વોન્ટેડ અને છોટાઉદેપુરના વિરપ્પન ગણાતા છોટાઉદેપુરના મીઠીબોર ગામના નામચીન બુટલેગર ભીખા રાઠવાને ઝડ્પવા ફિલ્મી ઢબે પીછો કરી અતિ માથાભારે ગણાતા એવા ભીખા રાઠવાને ઝડપી પાડ્યો છે.

    ગાંધીનગરની ક્રાઈમ ઇનવેસ્ટીંગેશની ટીમ ઉપર હુમલો કરવાના ગંભીર ગુનાઓ સહિત દારુના અનેક ગુનાઓમા સંડોવાયેલા અને દાહોદ જિલ્લા મા પાસાના ગુનામા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી ભીખા રાઠવા ની ધરપકડ થતા વડોદરા રેંજ પોલીસે હાશકારો અનુભવ્યુ છે.
    First published:

    Tags: આરોપી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ, બુટલેગર, લૂંટ, હુમલો

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો