સંબંધોની હત્યા! ભાઈએ જ હથોડા વડે મારી મારીને નાના ભાઈ અને તેની પત્નીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

નાનો ભાઈ અને તેની પત્ની ખુશ્બુની ફાઈલ તસવીર

uttar pradesh news: રવિવારે નાના બાળકને ખવડાવવું ખુશ્બૂ અને તેના પતિને ભારે (husband wife) પડી ગયું હતું. મોટા ભાઈએ આ અંગે વાંધો ઉઠાવતા ગાળા-ગાળી (cuss words) કરવાનું શરુ કર્યું હતું.

 • Share this:
  વારાણસીઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh news) વારાણસીમાં (varanasi news) સંપત્તીના વિવાદમાં સંબંધોની હત્યાની (Property Dispute)ચકચારી ઘટના બની હતી. અહીં મોટાભાઈએ પોતાના નાનાભાઈ અને તેની પત્નીને હથોડાના (Hammers attack) પ્રહારો કરીને હત્યા કરી દીધી હતી. પરિવારમાં થયેલા આ ડબલ મર્ડરથી (double murder) હડકંપ મચી ગયો હતો. હત્યાનો આરોપી (murder) ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના (police) સ્થળે પહોંચીને દાશોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટ માટે મોકલી દીધી હતી.

  મળતી માહિતી પ્રમાણે આ ઘટના વારાણસીના લોહતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રહીમપુરા વિસ્તારની નવી વસાહતનો છે. જ્યાં મુન્ના નામના વ્યક્તિને પોતાના નાના ભાઈ નિસાર અને તેની પત્ની ખુશ્બૂની હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી સનસની ફેલાઈ હતી. માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

  પોલીસ તપાસમાં જે મામલો સામે આવ્યો એ તથ્યએ બધાને ચોંકાવી દીધા હતા. હત્યા પાછળ સંપત્તી વિવાદ છે. જેને લઈને મોટાભાઈએ પોતાના નાનાભાઈ અને તેની પત્નીની હત્યા કરી દીધી હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

  માનવામાં આવી રહ્યું છેકે બંને ભાઈઓ વચ્ચે સંપત્તીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે નાના બાળકને ખવડાવવું ખુશ્બૂ અને તેના પતિને ભારે પડી ગયું હતું. મોટા ભાઈએ આ અંગે વાંધો ઉઠાવતા ગાળા-ગાળી કરવાનું શરુ કર્યું હતું.

  આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

  જ્યારે નાના ભાઈએ રોક્યો તો તેણે હથોડા વડે પ્રહાર કર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પત્ની ખુશ્બૂ પણ બચાવવા માટે પડતા તે પણ ઘાયલ થઈ હતી. ખુશ્બૂને હોસ્પિટલ લઈ જવાઈ તો ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

  આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?

  એડીજી બ્રિજ ભૂષણે જણાવ્યું હતું કે ભાઈ અને તેની પત્નીની હત્યા કરીને મુન્ના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચીને પોલીસે હત્યામાં ઉપયોગમા લેવાયેલો હથોડો જપ્ત કર્યો હતો. ટૂંક સમયમાં મુન્નાને પોલીસ પકડી લેશે.
  Published by:ankit patel
  First published: