અશ્લીલ વીડિયો બનાવી સતત ચાર વર્ષ સુધી યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

પીડિતાનો આરોપ છે કે, યુવકે તેનો અશ્લીલ વીડિયો બનાવી તેને બ્લેકમેઇલ કરતો હતો.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ એટા પોલીસે શુક્રવારે એક રેપના આરોપી યુવકની ધરપકડ કરી છે. આરોપીએ લગ્નની લાલચ આપીને ચાર વર્ષ સુધી યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. પીડિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીહ તી. ફરિયાદ નોંધાયા પછી પોલીસે આરોપીને આજે પકડી જેલ ભેગો કર્યો હતો.

  આ ઘટના કોતવાલી નગર વિસ્તારની છે. એટાના એસએસપી સુનિલ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે કોતવાલી નગર પોલીસે રેપના આરોપી એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવકે એક યુવતીને લગ્નની લાલચ આપીને સતત ચાર વર્ષ સુધી હવશનો શિકાર બનાવતો રહ્યો હતો. જ્યારે યુવતી દ્વારા યુવક ઉપર લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે યુવકે લગ્ન માટે ઇન્કાર કરી દીધો હતો.

  આ પણ વાંચોઃ-રાત્રે યુવતીના ઘરે પ્રપોઝ કરવા પહોંચ્યો આશિક, કર્યું ખતરનાક કારસ્તાન

  એસએસપીએ જણાવ્યું હતું કે, યુવક દ્વારા લગ્ન કરવ
  Published by:ankit patel
  First published: