Home /News /crime /

CIRME: પ્રેમીનાં ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ લીધો, પતિની ફરિયાદથી પ્રેમીની અટકાયત

CIRME: પ્રેમીનાં ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ લીધો, પતિની ફરિયાદથી પ્રેમીની અટકાયત

પ્રેમીનાં ત્રાસથી મહિલાએ કરી આત્મહત્યા

Criem News: આ મામલે મહિલાનાં પતિ અને પરિવારે તેનાં પ્રેમી (women hang herself ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસમાં તેમની ફોન ચેટ જોઇ અને બાદમાં પુરુષ મિત્રની અટકાયત કરવામાં આવી હતી.

  તિરુવનંતપુરમ: અહીનાં નેય્યત્તિનકારા વેલ્લારાડા વિસ્તારમાં એક ગૃહિણીનું શવ ફાંસી (આત્મહત્યા)નાં રૂપમાં મળી આવ્યું. ઘટના મામલે કેરળ પોલીસે મહિલનાં પ્રેમીની ધરપકડ કરી લીધી છે. મહિલાનાં પતિ અને પરિવારે મહિલાનાં પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શેરિન ફિલિપની પત્ની ગોપિકા (29) કોટ્ટુકોનમે પલ્લીવથુક્કલ ઘરમાં મૃત મળી આવી. પૂવરનાં મૂળ નિવાસી ગોપિકાનાં મિત્ર વિષ્ણુને વેલ્લારડા પોલીસે અટકાયતમાં લીધો છે. વિષ્ણુ પર આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ છે અને તે હાલમાં પોલીસ હિરાસતમાં છે.

  આ મામલે મહિલાનાં પતિ અને પરિવારે તેનાં પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસમાં તેમની ફોન ચેટ જોઇ અને બાદમાં પુરુષ મિત્રની અટકાયત કરવામાં આવી હતી.

  આ પણ વાંચો- Valsad: ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો નવો કીમિયો, એક શખ્સને 5 લાખના મુદ્દામાલ સાથે પકડાયો

  પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસની તૈયારી કર્યા બાદ ગોપિકાનું શવને પોસ્ટમોર્ટમ માટે તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ મોકલી દીધુ છે. શવઘરમાં રાખવામાં આવ્યા બાદ તેને પરિજનોને સોંપી દેવામાં આવ્યું છે. પોલીસ આ મામલે વધુ તાપસ કરવામાં લાગી છે. પોલીસે એક ગૃહિણી અને તેનાં પ્રેમી વિષ્ણુનો ફોન જપ્તે કર્યો છે જે મૃત મળી આવ્યાં આવ્યાં હતાં. ફોનને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ મહત્વની જાણકારી મળવાની આશા છે.

  (આત્મહત્યા કોઇપણ સમસ્યાનું સમાધાન નથી. જીવિત રહેવાનો પ્રયાસ કરો. માનસિક ચિકિત્સકની મદદ લો. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર- 1056, અન્ય હેલ્પલાઇન નંબર અમદાવાદ-079-2630 5544, મુંબઇ-02227546669 , દિલ્હી-011-23389090 ચેન્નઇ- 044 24640050 )

  કુંટુંબી ભૂવાની કરતૂત, મહિલા પર આચર્યુ દુષ્કર્મ -સુરતના (surat news) સરથાણામાં એક આધેડ ભૂવાએ પરિણીતાને વિધિ (vidhi) કરવાના બહાને બળાત્કાર (woman rape) ગુજાર્યો હતો. જેથી આ મામલે મોડી રાત્રે ભુવા વિરુદ્ધ સરથાણા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. તેનો પતિ જમીન લે-વેચનું કામ કરે છે. તેને એક દીકરો અને એક દીકરી છે. પાંચેક વર્ષ પહેલા મહિલાનો પરિચય આરોપી મનજી ઉર્ફે મનસુખ માંડાણી સાથે થયો હતો. જે મહિલાનો કૌટુંબિક દિયરનાં કાકા સસરા થાય છે. મહિલાના ઘરે આવી આરોપીએ પોતે ભુવો હોવાનું જણાવ્યું હતું. અને તેના પરિવારનો ગુરૂ બની ગયો હતો.

  મહિલા અને ભુવા વચ્ચે ગુરૂ-શિષ્યા જેવો સંબંધ હતો. ભુવાના ઘરે માતાજીનો ગઢ હોવાથી સેંકડો ભક્તો તેના ત્યાં દર્શન માટે આવતા હતા. 2016માં ભુવાએ મહિલા અને તેના પતિને જણાવ્યું હતું કે, તમારું મકાન નડતરરૂપ છે. તમે મકાન બદલી નાખો એવું કહેતા મહિલાએ ગુરૂની આજ્ઞા છે એવું માનીને ઘર બદલી નાખ્યું હતું. જેથી ફેબ્રુઆરી-2020માં ભુવાએ મહિલાને કહ્યું કે તારા પર વિધિ કરવી પડશે નહીં તો તારો પતિ અને સંતાન ગાંડા થઈ જશે. જો કે આ ભૂવાએ વિધિ માટે બોલાવી મહિલાનાં કપડા ઉતારવા લાગ્યો હતો. જોનો મહિલાએ વિરોધ કર્યો હતો.  વધુ માહિતી વાંચવાં અહીં ક્લિક કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Crime news, ગુનો

  આગામી સમાચાર