બોપલમાં નિવૃત DYSPના બંગલામાં લૂંટારૂઓ ત્રાટકયા

અમદાવાદ# અમદાવાદના સાઉથ બોપલમાં રિટાયર્ડ DYSPના ઘરે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. આ લૂંટને પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી અંજામ આપ્યો હતો. મધ્યરાત્રીના આશરે અઢી વાગે આ બનાવ બન્યો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ# અમદાવાદના સાઉથ બોપલમાં રિટાયર્ડ DYSPના ઘરે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. આ લૂંટને પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી અંજામ આપ્યો હતો. મધ્યરાત્રીના આશરે અઢી વાગે આ બનાવ બન્યો હતો.

આ લૂંટ બોપલવા ચિરાનંદ બંગ્લોઝમાં રહેતા રિટાયર્ડ DYSP એચ.કે.શર્માના થવા પામી હતી. આ ઘટનામાં લૂંટારૂઓએ ધોકા વડે માર મારતાં શર્મા અને તેમના પત્ની ઘાયલ થયા હતા અને રૂ. 1.44 લાખની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
First published: