Home /News /crime /

મહિલાએ બીજેપી નેતા સાથે બાંધ્યા સંબંધ, પતિ, દિયર સાથે મળીને પડાવ્યા પોણા રૂ. 2 કરોડ, ફિલ્મી ઢબે રચ્યું હતું કાવતરું

મહિલાએ બીજેપી નેતા સાથે બાંધ્યા સંબંધ, પતિ, દિયર સાથે મળીને પડાવ્યા પોણા રૂ. 2 કરોડ, ફિલ્મી ઢબે રચ્યું હતું કાવતરું

આત્મહત્યા કરનાર બીજેપી નેતા સંજીવ જૈન

chhattisgarh crime news: રાજનાંદગામના બીજેપી નેતા અને ઠેકેદાર 56 વર્ષીય સંજીવ જૈને (Rajanadgaon BJP leader sanjiv jain) ગત 10 ઓગસ્ટે ફાંસી લગાવેલી હાલતમાં લાશ (sanjiv jain suicide) મળી હતી. પોલીસે આ મામલે 11 સપ્ટેમ્બરે મોટો ખુલાસો કર્યો હતો.

વધુ જુઓ ...
  રાજનાંદગાવઃ છત્તીસગઢના (Chhattisgarh news) રાજનાદગાંવ જિલ્લામાં બહુચર્ચિત ભાજપા નેતા અને ઠેકેદાર સંજીવ જૈન આત્મહત્યા કાંડમાં (BJP leader sajiv jain suicide case) પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે બીજેપી નેતાની આત્મહત્યા કરવા માટે તેને ઉશ્કેરવા માટે હનીટ્રેપનું (BJP leader sucidie due to honeytrap) કારણ જણાવ્યું હતું. પોલીસનો દાવો છે કે મુખ્ય આરોપી માનસી યાદવ નામની મહિલા છે. તે રાયપુરની રહેનારી છે. પોલીસ પ્રમાણે માનસી યાદવ દ્વારા સંજીવ જૈનને ફોનકોલના માધ્યમથી દોસ્તી થઈ હતી. ત્યારબાદ સંબંધો વધ્યા અને બ્લેકમેઇલિંગનો સિલસિલો શરુ થયો હતો. આખા ષડયંત્રમાં મહિલાના પતિ અને દિયરની મહત્વની ભુમિકા હતી. બીજેપી નેતા સંજીવ જૈન પાસેથી આરોપીઓએ આશરે 1 કરોડ 75 લાખ રૂપિયા પડાવ્યા હતા.

  રાજનાંદગામના બીજેપી નેતા અને ઠેકેદાર 56 વર્ષીય સંજીવ જૈને ગત 10 ઓગસ્ટે ફાંસી લગાવેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે આ મામલે 11 સપ્ટેમ્બરે મોટો ખુલાસો કર્યો હતો. આ ચર્ચિત સુસાઈડ કેસમાં માનસી યાદવ અને તેના પતિ લલિત સિંહને પોલીસે ધરપકડ કરી હતી.

  આ મામલામાં અન્ય એક આરોપી માનસી યાદવનો દિયર કૌશલ સિંહ હજી ફરાર છે. લલિત સિંહ અને કોશલ સિંહ મૂળતઃ ઉત્તર પ્રદેશના રહેનારા છે. ઉલ્લેખનીય છે કે સંજીવને ત્રણેય આરોપી છેલ્લા 8 વર્ષથી બ્લેક મેઈલ કરી રહ્યા હતા. આખી ઘટના ફિલ્મી અંદાજથી અંજામ આપવામાં આવી હતી.

  ત્રણેય મળીને ષડયંત્રની સ્ક્રિપ્ટ રચી હતી
  રાજનાંદગામની એડિશનલ એસપી પ્રજ્ઞા મેશ્રામના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો હતો. બ્લેકમેઈલિંગની સ્ક્રીપ્ટ માનસી યાદવ, તેના પતિ અને દિયર સાથે મળીને તૈયાર કરી હતી. આ પ્રકારે માનસી દ્વારા સંજીવ જૈને મોબાઈલ ફોન ઉપર કોલ કર્યો હતો અને પછી રોંગ નંબર કહીને કોલ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તે સતત કોલિંગ થતી રહી અને માનસીએ સંજીવ સાથે દોસ્તી કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-ચાર બાળકોના પિતાએ પાડોશી વિધવાના એક તરીફી પ્રેમમાં કરી હત્યા, ટ્રીપલ મર્ડરની ખૌફનાક કહાની

  પછી શરુ થયો બ્લેકમેલિંગનો સિલસિલો
  પોલીસના જણાવ્યા પ્રમાણે સંજીવ જૈનના સંબંધ બંધ્યા બાદ માનસી, અને તેના પતિ અને દિવર બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. માનસી યાદવ પોતાના એકાઉન્ટમાં ધીમે ધીમે કરીને સંજીવ પાસેથી આશરે પોણા બે કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

  આ પણ વાંચોઃ-વૈભવી ચોર'! મોંઘીદાટ કારમાં ફરી રેકી કરવી, ચોરી માટે ફ્લાઈટમાં જવું, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, 10 પત્નીઓ રાખી કરતો ચોરી

  પૈસાવા માટે આરોપી તેમના ઘરમાં સંબંધોની વાત કરી હતી. બીજા પ્રકારે બ્લેકમેઈલ કરી રહ્યા હતા. આનાથી તંગ આવીને સંજીવે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટ અને બેન્ક એકાઉન્ટના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

  રાજનાંદગામમાં રહી ચુક્યો છે માનસીનો પતિ
  પોલીસના જણાવ્યા પ્રમાણે માનસી યાદવ રાયપુરની રહેવાસી છે. જ્યારે તેના લગ્ન મેરઠમાં રહેનારા લલિત સિંહ સાથે થયા છે. લલિત સિંહ આઠમી બટાલિયન રાજનાંદગામમાં આરક્ષકના રુપમાં ફરજ બજાવતો હતો. તેનો દિયર કૌશલ સિંહ ઉત્તર પ્રદેશના મેરઠમાં રહે છે. માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓને સંજીવ જૈન અંગે જાણ હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Chhattisgarh, Committed suicide, Crime news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन