Home /News /crime /

પુત્રીને પસંદગીના યુવક સાથે લગ્ન કરાવવા માંગતી હતી માતા, વિરોધ કરનાર પતિને પતાવી દીધો

પુત્રીને પસંદગીના યુવક સાથે લગ્ન કરાવવા માંગતી હતી માતા, વિરોધ કરનાર પતિને પતાવી દીધો

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Bihar news: મૃતકના પિતાએ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ આપીને પુત્રવધૂ ઉપર પુત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે વસંત નિવાસી લલન શર્માના 35 વર્ષીય પુત્ર સંતોષ શર્માની લાશ બાંસવારી નદીમાં તરતી જોવા મળતાં તેની પુત્રીએ બુમો પાડવા લાગી હતી.

વધુ જુઓ ...
  કટરાઃ બિહાર (Bihar) કટરામાં (Katara) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બંધપુરા પંચાયતમાં (Panchayat) બસંત ગામમાં એક જોરદાર ઘટના સામે આવી છે. પત્નીએ કોઈ વાત અંગે બોલાચાલી થતાં યુવકની હત્યા (boy murder) કરીને લાશને ઘર પાસે ખાડામાં ફેંકી દીધો હતો. ગ્રામીણો પણ પારિવારિક કંકાસમાં યુવકની હત્યા (Murder of a young man in a family quarrel) કર્યાની આશંકા વ્યક્ત કરી રહી છે. મૃતકે ગળા પાસ લોહીના નિશાન હતા.

  આ અંગે એ અંદાજ લગાવી રહ્યા છે ઊંઘેલી અવસ્થામાં તેને ચપ્પા વડે ગળું રહેંસી નાંખી હત્યા કરી હશે. બાદમાં તેને ઠેકાણે પાડી દીધો હશે. યુવકનું ઘરની પાસે બાંસવારી નજીક પાણીમાં તરતી લાશ મળી હતી. સ્વજનોએ પોલીસને જાણ કરી હતી. મૃતક શનિવાર સવારથી જ ગુમ થયો હતો.

  પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતકના પિતાએ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ આપીને પુત્રવધૂ ઉપર પુત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે વસંત નિવાસી લલન શર્માના 35 વર્ષીય પુત્ર સંતોષ શર્માની લાશ બાંસવારી નદીમાં તરતી જોવા મળતાં તેની પુત્રીએ બુમો પાડવા લાગી હતી.

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  આ પણ વાંચોઃ- Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  ત્યારબાદ અન્ય સ્વજન પણ ત્યાં પહોંચ્યા હતા. સ્વજનોએ જણાવ્યું કે શનિવારથી ગુમ થયો હતો. દરેક પોતાના સ્તર ઉપર શોધી રહ્યા હતા. ગામમાં શોધવાની સાથે જ સંબંધીઓએ તેની જાણ કરી હતી. આ વચ્ચે તેની લાશ મળી હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  ગ્રામિણોએ પરિવારીક કંકાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટ્રીએ લાગી રહ્યું છે કે તેની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળા ઉપર હુમલો કરીને હત્યા કરવાની આશંકા વ્યક્ત કરી હતી.

  માનવામાં આવી રહ્યું છે કે પતિ પત્ની વચ્ચે સારો સંબંધ નહતો. એક પુત્રીના લગ્નને લઈને વિવાદ થયો હતો. આરોપી મહિલા એટલે કે મા જે યુવક સાથે તેના લગ્ન કરવા માંગતી હતી. મૃતક તેનો વિરોધ કરી રહ્યો હતો. આ અંગે બંને વચ્ચે તકરાત થઈ હતી. પોલીસે જણાવ્યું કે મૃતકના પિતાએ પુત્રવધૂ ઉપર પુત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે બિન્દુઓની તપાસ કરી રહી છે. આ પ્રકારની ઘટનાઓમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Wife killed husband, ગુનો, બિહાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन