બિહારના મોલમાં બોમ્બ ફેકાયો, ધડાકામાં અનેક લોકો ઘાયલ

News18 Gujarati | Pradesh18
Updated: April 29, 2016, 8:53 PM IST
બિહારના મોલમાં બોમ્બ ફેકાયો, ધડાકામાં અનેક લોકો ઘાયલ
પટણાઃ બિહારમાં ગુનેગારો બેખૌફ બની રહ્યા છે. ધોળે દિવસે મર્ડર પછી હવે આરા જિલ્લામાં એક મોલમાં અપરાધીઓએ બમ ફેક્યો છે. આ ઘટનામાં 5લોકો ગંભીર રીતે ઘવાયા છે. આરામાં સાજે શિવનારાયણ માર્ટમાં સાંજે મોડીસંખ્યામાં ભીડ હતી ત્યારે કેટલાક શખ્સોએ બમ ફેકીને ધડાકો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ 5લોકો ગંભીર રીતે ઘવાયા છે. બમ ફેક્યા પછી ફરાર થઇ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી છે.

  • Pradesh18
  • Last Updated: April 29, 2016, 8:53 PM IST
  • Share this:
પટણાઃ બિહારમાં ગુનેગારો બેખૌફ બની રહ્યા છે. ધોળે દિવસે મર્ડર પછી હવે આરા જિલ્લામાં એક મોલમાં અપરાધીઓએ બમ ફેક્યો છે. આ ઘટનામાં 5લોકો ગંભીર રીતે ઘવાયા છે. આરામાં સાજે શિવનારાયણ માર્ટમાં સાંજે મોડીસંખ્યામાં ભીડ હતી ત્યારે કેટલાક શખ્સોએ બમ ફેકીને ધડાકો કર્યો હતો.

aarah_bomb2

પ્રાથમિક માહિતી મુજબ 5લોકો ગંભીર રીતે ઘવાયા છે. બમ ફેક્યા પછી ફરાર થઇ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી છે.
First published: April 29, 2016, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading