Home /News /crime /

મોદીએ મને ગાળ આપી અને શેતાન કહ્યો, પણ તે જાતે બ્રહ્મપિશાચ છે : લાલુ

મોદીએ મને ગાળ આપી અને શેતાન કહ્યો, પણ તે જાતે બ્રહ્મપિશાચ છે : લાલુ

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યાં પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જેમાં નેતાઓ એકબીજા પર આકરા શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલુને ગઇકાલે શેતાન તરીકે ઓળખાવતાં લાલુએ વળતો ઘા કર્યો છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, મોદીએ મને ગાળ આપી અને શેતાન ગણાવ્યો, પણ તે જાતે બ્રહ્મપિશાચ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યાં પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જેમાં નેતાઓ એકબીજા પર આકરા શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલુને ગઇકાલે શેતાન તરીકે ઓળખાવતાં લાલુએ વળતો ઘા કર્યો છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, મોદીએ મને ગાળ આપી અને શેતાન ગણાવ્યો, પણ તે જાતે બ્રહ્મપિશાચ છે.

લાલુએ કહ્યું કે, મોદી દેશના વડાપ્રધાનના વાયક વથી. થૂ થૂ કરે છે આખો દેશ. વાજપાયીજીએ પણ કહ્યું હતું કે, હવે વિદેશમાં કયા મોંઢે જવું, આ તો લોકો વાતોમાં આવી ગયા અને મત આપી દીધા. મોદીએ બિહારમાં આવીને નિતિશના ડીએનએને ખરાબ કહી બિહારીઓના ડીએનએ સામે સવાલ ઉઠાવ્યો છે. વધુમાં લાલુએ કહ્યું કે, મોદીએ મને ગાળ આપી અને શેતાન કહ્યો, પરંતુ તે જાતે બ્રહ્મપિશાચ છે. બ્રહ્મપિશાચને પીળા સરસવ અને મરચાનો ધુમાડો કરીને ભગાડીશું.

અહીં નોંધનિય છે કે, ગઇકાલે બિહારમાં મેંગુર, બેગૂસરાયની રેલીમાં મોદીએ લાલુ સામે આકાર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
First published:

Tags: નરેન્દ્ર મોદી, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन