Home /News /crime /

ભાવનગરઃસાડા ત્રણ વર્ષ જુના ફિરોજ હત્યા કેસમાં 7 આરોપીઓને 10 વર્ષની કેદ

ભાવનગરઃભાવનગરના ફિરોજ હત્યા કેસમાં આજે આરોપીને જેલથી વાહનમાં પોલીસ આરોપીઓને લઇ આવી હતી. કોર્ટ ખાતે ભારે બંધોબસ્ત ગોથાવાવમાં આવ્યો છે ૨૬-૯-૨૦૧૨ માં ઈન્ડયા ટ્રાવેલ્સની ઓફીસ પર સામ સામે બે પક્ષને હથિયારો સાથે જૂથ અથડામણ થઇ હતી જેમાં ફિરોજ નામના શખ્સનું સારવાર બાદ મોત થતા હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. 7 આરોપીઓને આજે કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભાવનગરઃભાવનગરના ફિરોજ હત્યા કેસમાં આજે આરોપીને જેલથી વાહનમાં પોલીસ આરોપીઓને લઇ આવી હતી. કોર્ટ ખાતે ભારે બંધોબસ્ત ગોથાવાવમાં આવ્યો છે ૨૬-૯-૨૦૧૨ માં ઈન્ડયા ટ્રાવેલ્સની ઓફીસ પર સામ સામે બે પક્ષને હથિયારો સાથે જૂથ અથડામણ થઇ હતી જેમાં ફિરોજ નામના શખ્સનું સારવાર બાદ મોત થતા હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. 7 આરોપીઓને આજે કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે.

૨૬-૯-૨૦૧૨ માં ઈન્ડયા ટ્રાવેલ્સની ઓફીસ પર સામ સામે બે પક્ષને હથિયારો સાથે જૂથ અથડામણ થઇ હતી.જેમાં સામ સામા પક્ષે ફરિયાદ નોંધાઈ હતી. ઉબેદ શેખ દ્વારા જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં એકનું મોત નીપજતા કુલ સાત આરોપી સામે કેસ ચાલી ગયો હતો. આજે ફટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી જતા જાહેરમાં હથિયારો લઈને કાયદો વ્યવસ્થાનું પાલન નહિ કરવાના કારણો ને લઈને કોર્ટ દ્વારા સાત આરોપીને ૧૦ વર્ષની સજા અને ૧૭ હજારનો દંડ ફટકાર્યો છે

ચકચારી બનેલા ફિરોજ હત્યા કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ગઈકાલે સુનાવણી કાર્ય બાદ આજે સજા સંભળાવવામાં આવી છે. ફિરોજની હત્યા બાર્ટન લાઈબ્રેરી પાસે રૂવાપરી પોલીસ ચોકી પાસે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.આરોપી અબ્દુલ કરીમભાઈ અલીભાઈ શેખ, મોમ્હ્મ્મદ રફી અલીભાઈ શેખ,ઉબેદ દુલ્લા ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમ શેખ,જુનેદ ઉર્ફે ભૂરિયો જબ્બરભાઈ શેખ ,ઇન્દ્દાદુલા અબ્દુલ કરીમ શેખ ને સજા સંભળાવવામાં આવી છે.
First published:

Tags: આજીવન કેદ, ગુનો, સજા

આગામી સમાચાર