ભાવનગરઃ વર્ષ 2014માં થયેલી યુવાનની હત્યાનો મામલો, હત્યાના ત્રણેય આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ભાવનગરઃ વર્ષ 2014માં થયેલી યુવાનની હત્યાનો મામલો, હત્યાના ત્રણેય આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ભાવનગર શહેરના વાઘાવાડી વિસ્તારમાં કંકુ બંગલો ખાતે વર્ષ 2014માં કલર કામ કરતા શ્રમિક યુવાનની છરીના ઘા જીકીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના પગલે પોલીસ ફરિયાદ બાદ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેનો કેસ આજે કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફરમાવી આવી છે.

ભાવનગર# ભાવનગર શહેરના વાઘાવાડી વિસ્તારમાં કંકુ બંગલો ખાતે વર્ષ 2014માં કલર કામ કરતા શ્રમિક યુવાનની છરીના ઘા જીકીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના પગલે પોલીસ ફરિયાદ બાદ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેનો કેસ આજે કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફરમાવી આવી છે.
કરચલીયા પરામાં રહેતા નરેશ બારૈયાની હત્યા કાનભાઈ ભરવાડ અને તેના સબંધી મિત્રોએ સાથે મળીને કરી હતી. મૃતક યુવાન નરેશે કાનભાઈ ભરવાડના પિતાની હત્યા કરી હતી, જેની જૂની અદાવત રાખીને કાનાભાઈ ભરવાડ અને તેના મિત્રોએ નરેશની હત્યા તેના મજૂરી કરવાના સ્થળ પર જઈને કરી હતી. કોર્ટમાં કેસ ચાલી ગયા બાદ કોર્ટે આજે ત્રણેય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર