Home /News /crime /

ભાવનગરમાં ધોળે દિવસે લૂંટઃ સાસુની હત્યા-વહુને નાખી પાણીના ટાંકામાં, લૂટારુ ફરાર

ભાવનગરમાં ધોળે દિવસે લૂંટઃ સાસુની હત્યા-વહુને નાખી પાણીના ટાંકામાં, લૂટારુ ફરાર

ભાવનગરઃ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી અયોધ્યાનગરી સોસાયટીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને તસ્કરોએ આધેડ મહીલાને બોથડ પદાર્થ મારીને હત્યા નીપજાવી છે.

ભાવનગરઃ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી અયોધ્યાનગરી સોસાયટીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને તસ્કરોએ આધેડ મહીલાને બોથડ પદાર્થ મારીને હત્યા નીપજાવી છે.

  • Web18
  • Last Updated :
ભાવનગરઃ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી અયોધ્યાનગરી સોસાયટીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને તસ્કરોએ આધેડ મહીલાને બોથડ પદાર્થ મારીને હત્યા નીપજાવી છે.

bavnagar hatya1

જયારે આધેડ મહિલાના પુત્રની વહુ એટલે પુત્ર વધુને પાણીના ટાકામાં નાખીને ઘરમાં રહેલા રોકડ રકમ સહીત મહિલાના ગળાના ઘરેણા લઈને છુમંતર થઇ ગયા છે. આધેડ મહિલા કોકીલાબેન બળવંતરાય રાવલ પોતાના ઘરમાં રસોઈ બનાવી રહી હતી અને ફળિયામાં તેમની વહુ કપડા ધોતી હોવાનું પ્રાથમિક બહાર આવ્યું છે.

એક તરફ મુખ્યપ્રધાનના હસ્તે ડીઆઈજી કચેરીનું ઉદ્ઘાટન થયું હતું તો બીજી બાજુ આવા બનાવથી પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. આધેડ મહિલાની પુત્ર વધુને જીવિત બહાર કાઢવામાં આવી છે. અને હાલ પુત્ર વધુ મયુરીબેન ભાવેશ ભાઈ રાવલને ભાવનગરની સર ટી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાય છે.
First published:

Tags: આરોપી`, ગુજરાત, ગુનો, પોલીસ`, ભાવનગર, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन