બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં રૂ.6.80 લાખની લૂંટ

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આજે લૂંટની ચકચારી ઘટના બની હતી. બેંકમાં નાણાં ભરવા આવેલા વ્યક્તિની આંખમાં મેલું નાંખી રૂ.6.80 લાખની લૂંટની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી હતી. લૂંટની આ ઘટનાને પગલે પોલીસે નાકાબંધી હાથ ધરી તપાસ હાથ ધરી છે.

  • Share this:
ભાભર #બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આજે લૂંટની ચકચારી ઘટના બની હતી. બેંકમાં નાણાં ભરવા આવેલા વ્યક્તિની આંખમાં મેલું નાંખી રૂ.6.80 લાખની લૂંટની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી હતી. લૂંટની આ ઘટનાને પગલે પોલીસે નાકાબંધી હાથ ધરી તપાસ હાથ ધરી છે.

ચકચારી આ ઘટનાની વિગત એવી છે કે, એક ઠાકોર યુવાન અહીંની બેંક ઓફ બરોડાની શાખામાં બપોરે નાણાં ભરવા ગયા હતા. પરંતુ બેંકમાં વીજળી ન હોવાને પગલે તે પૈસા લઇ પરત આવતો હતો.  દરમિયાન અહીંના લાઠી બજારમાં અજાણ્યા શખ્સોએ યુવાન પર મેલું નાંખ્યું હતું અને રૂ.6.80 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
First published: