Home /News /crime /

સુરતઃઅફરોઝ ફટ્ટા ફાયરિંગ કેસમાં ડોન બબલુને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો

સુરતઃ અફરોઝ ફટ્ટા ફાયરીંગ કેસમાં આજરોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડોન બબલુ શ્રીવાસ્તવને લાજપોર જેલથી સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યા તમામ આરોપી હાજર રહેતા કોર્ટમાં સોગંધનામું રજુ કરવામાં આવ્યુ હતુ.

  • Pradesh18
  • Last Updated :
સુરતઃ અફરોઝ ફટ્ટા ફાયરીંગ કેસમાં આજરોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડોન બબલુ શ્રીવાસ્તવને લાજપોર જેલથી સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યા તમામ આરોપી હાજર રહેતા કોર્ટમાં સોગંધનામું રજુ કરવામાં આવ્યુ હતુ.

રાંદેર વિસ્તારમાં થોડા સમય પહેલા હવાલા કૌભાંડને લઇને અમજદ દલાલ નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જે બનાવમાં ક્રાઇમબ્રાંચે આરોપીની ધરપકડ કરી તેઓની પુછપરછ હાથ ધરી હતી. જેમાં ડોન બબલુ શ્રીવાસ્તવનું નામ બહાર આવ્યું હતુ. જેને લઇને સુરત પોલીસે ડોન બબલુ વિરુંધ પણ ગુનો નોંધ્યો હતો.

ત્યારે બરેલીની જેલમાં સજા ભોગવી રહેલા ડોન બબલુને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યા કોર્ટમાં તમામ આરોપી હાજર રહેતા સોગંધનામું રજુ કરવામાં આવ્યુ હતુ. જ્યા 30મી મે ના રોજ આ બનાવમાં નામદાર કોર્ટ વધુ સુનાવણી હાથ ધરશે. આ ઉપરાંત જો જરૂર હશે તો જ ડોન બબલુને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, ફાયરિંગ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन