Home /News /crime /

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટી લેતી ગેંગના ત્રણ સાગરિતો ઝબ્બે

જામનગરઃ જામનગરમાં એક પરપ્રાતીય વ્યક્તિને રિક્ષા ચાલકે લુટી લીધો હોવાની ફરિયાદ નોધાઇ હતી. તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં રિક્ષા ચાલક ધરાર નગરનો હિતેશ સોઢા અને તેના બે સાગરિતો અા લૂંટમાં સંડોવાયેલો હોવાની બાતમી પોલીસને મળી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
જામનગરઃ જામનગરમાં એક પરપ્રાતીય વ્યક્તિને રિક્ષા ચાલકે લુટી લીધો હોવાની ફરિયાદ નોધાઇ હતી. તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.  જેમાં રિક્ષા ચાલક ધરાર નગરનો હિતેશ સોઢા અને તેના બે સાગરિતો અા લૂંટમાં સંડોવાયેલો હોવાની બાતમી પોલીસને મળી હતી.

તેથી પોલીસ ધરારનગરમાં રહેતા હિતેશ સોઢાને ઝડપી પાડ્યો હતો.તેની સાથે આ લુટમાં તેના બે મિત્રોને પણ ઝડપી લુટની રકમ મુદામાલ કબજે કર્યો હતો.રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીને મુસાફરોને લુટ કરનાર ગેંગ ઝડપાઈ  જતા પોલીસએ રાહતનો દમ લીધો હતો.
First published:

Tags: આરોપી`, ગુજરાત, ગુનો, પોલીસ`, મુસાફર, રિક્ષા, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन