Home /News /crime /સાઉદી અરબની શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 4ના મોત, 18 ઘાયલ

સાઉદી અરબની શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 4ના મોત, 18 ઘાયલ

પૂર્વી સાઉદી અરબ સ્થિત એક શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં ચાર લોકોના મોત થયા છે. આ હુમલામાં 18 અન્ય લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના અંગે સરકારી ટીવી ચેનલે જાણકારી આપી છે. અલ અખબરિયા સમાચાર ચેનલે ગૃહ મંત્રાલયના પ્રવક્તાના આધારે આ ખબર આપી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
રિયાદ # પૂર્વી સાઉદી અરબ સ્થિત એક શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં ચાર લોકોના મોત થયા છે. આ હુમલામાં 18 અન્ય લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના અંગે સરકારી ટીવી ચેનલે જાણકારી આપી છે. અલ અખબરિયા સમાચાર ચેનલે ગૃહ મંત્રાલયના પ્રવક્તાના આધારે આ ખબર આપી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, મસ્જિદ શિયા સમુદાયના લોકોની હતી. એક લેખિત નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે, સુરક્ષા બળોએ નમાજ દરમિયાન બે બોમ્બ હુમલાખોરોને મસ્જિદમાં જતા રોક્યા હતા.

નિવેદનમાં કહેવાયું છે કે, જ્યારે સુરક્ષા કર્મી એમને રોકવા નજીક ગયા હતો એકે પોતાની જાતને મસ્જિદના દરવાજા પાસે બોમ્બથી ઉડાવી દીધી હતી. જ્યારે બીજા આતંકી સાથે સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં તે ઘાયલ થયો છે અને ધરપકડ કરી લેવામાં આવી છે. એની પાસે પણ આત્મઘાતી બોમ્બ મળી આવ્યો છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, આત્મઘાતી હુમલો, સાઉદી અરબ

विज्ञापन
विज्ञापन