આણંદઃ વિદેશમાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. મૂળ ઉમરેઠના યુવાન મિતેશ પટેલ પર કેલિફોર્નિયામાં જીવલેણ હુમલો થયો છે.
રાત્રીના સમયે સ્ટોર બંધ કરતા અશ્વેત યુવકો દ્વારા અંધાધૂધ ગોળીબાર કરાયો હતો. પેટમાં ગોળી વાગવાથી નીતિશ પટેલની હાલત ગંભીર છે. મિતેશ પટેલ 15 વર્ષથી કેલિફોર્નિયામાં રહેતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર