Home /News /crime /અંકલેશ્વરઃ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો નહીં તો લૂંટાશો

અંકલેશ્વરઃ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો નહીં તો લૂંટાશો

ભરૂચઃઅંકલેશ્વરમાં મુસાફરોને રિક્ષામા બેસાડી માલ સામાનની ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.મુસાફરોને રિક્ષામા બેસાડ્યા બાદ અધ વચ્ચે જ ઉતારી દેવામાં આવે છે અને આ દરમ્યાન રિક્ષામ પાછળ બેઠેલો સાગરિત સામાનની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભરૂચઃઅંકલેશ્વરમાં મુસાફરોને રિક્ષામા બેસાડી માલ સામાનની ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.મુસાફરોને રિક્ષામા બેસાડ્યા બાદ અધ વચ્ચે જ ઉતારી દેવામાં આવે છે અને આ દરમ્યાન રિક્ષામ પાછળ બેઠેલો સાગરિત સામાનની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે.

રિક્ષામાં મુસાફરી માટે બેસ પહેલા ચેતજો..ક્યાંક તમારો સામાન ચોરી તો નથી થઇ ગયો ને. મુસાફરોના સામાનની ચોરી કરતી ગેંગ અંકલેશ્વરમાં ઝડપાઈ છે. જેઓ રિક્ષામાં ઉસાફારોને બેસાડી તેઓના સામાનની ચોરી કરતા હતા.અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે રહેતા હસમુખભાઈ ચરોતરીયા તેમના ગામ થી અંકલેશ્વર જવા રિક્ષામાં બેસી નીકળ્યા હતા.

જો કે થોડા જ અંતરે જઈ રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી દીધી હતી અને રિક્ષામા યાંત્રિક ખામી સર્જાઈ હોવાનું જણાવી તેઓને રિક્ષા ચાલકે અન્ય વાહનમાં જવા તાકીદ કરી હતી.હસમુખભાઈએ રિક્ષાનુ ભાડું ચુકવવા તેમનું પર્સ શોધ્યું હતું પરંતુ પર્સ મળ્યું ન હતું.તેઓએ રિક્ષામાં પાછળ બેઠેલા વ્યક્તિ તરફ જોતા તેના હાથમાં તેમનું પર્સ દેખાયું હતું આથી તેઓએ ર્ક્ષા ચાલકોનો પ્રતિકાર કરતા રિક્ષા ચાલકે રિક્ષા હંકારી મૂકી હતી.. જો કે હસમુખભાઈએ તરત જ ગ્રામજનો અને પોલીસને ફોન કરતા આગળના ગામ નજીકથી પોલીસે રિક્ષા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પડયા હતા.

સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા હનીફ અન્સારી,વસીમ સેયદ અને જાફર અખ્તર છેલ્લા ઘણા સમયથી રિક્ષામા મુસાફરોને બેસાડી તેઓના સામાની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે.રિક્ષામાં બે સાગરીતો પાછળ બેસે છે અને મુસાફરોના ખિસ્સામાંથી પર્સ સેરવી લઇ તેમને અધ વચ્ચે જ છોડી દઈ ફરાર થઇ જાય છે .અંક્લેશ્વર હ્રામ્ય પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ટોળકી, પોલીસ`, ભરૂચ, મુસાફરો, લૂંટારૂ ગેંગ

विज्ञापन
विज्ञापन