આણંદઃહઠીપુરામાં પોલ્ટ્રીફાર્મમાં વીજીલન્સના દરોડા,12જુગારી ઝબ્બે

આણંદઃ આણંદ જીલ્લાના આંકલાવના હઠીપુરા પાસે આજે સ્ટેટ વિજીલન્સ દ્વારા બાતમી આધારે દરોડા પાડી પોલ્ટ્રી ફાર્મની આડમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કરી 12 જુગારીઓને 70 હજારની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે સ્થળ પરથી પોલીસે 8 બાઈક અને 12 મોબાઈલ પણ ઝ્પ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
આણંદઃ આણંદ જીલ્લાના આંકલાવના હઠીપુરા પાસે  આજે સ્ટેટ વિજીલન્સ દ્વારા બાતમી આધારે દરોડા પાડી પોલ્ટ્રી ફાર્મની આડમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કરી 12 જુગારીઓને 70 હજારની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે સ્થળ પરથી પોલીસે 8 બાઈક અને 12 મોબાઈલ પણ ઝ્પ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ પોલીસ મથકની હદમાં આવેલ હઠીપુરા પાસે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં જુગારધામ ચાલતું હોવાની સ્ટેટ વિજીલન્સ ને બાતમી મળતા આજે વિજીલન્સ ટીમના ડીવાયએસપી જ્યોતિ પટેલે ઓચિંતો છાપો મારતા જુગારધામ પર દોડ ધામ મચીજવા પામી હતી. પોલ્ટ્રીફાર્મની આડમાં ચાલતા જુગારધામ પરથી 12 જુગારીઓને રોકડ 70હજારની રકમ સાથે ઝડપી લીધા હતા.

જોકે સમગ્ર ઓપરેશન દરમિયાન ડીવાયએસપી જ્યોતિ પટેલને ભાગી રહેલ જુગારીઓને પકડવા જતા પગે મચકોડ આવતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હોવાનું પણ માહિતગાર સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
First published: