Home /News /crime /પઠાણકોટથી લાપત્તા કાર ડ્રાઇવરની લાશ મળી, દિલ્હીમાં એલર્ટ

પઠાણકોટથી લાપત્તા કાર ડ્રાઇવરની લાશ મળી, દિલ્હીમાં એલર્ટ

દિલ્હી પોલીસે એક અલ્ટો કારને લઇને એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી પોલીસ અનુસાર આ અલ્ટો કારને પઠાણકોટથી ભાડે કરવામાં આવી હતી. પરંતુ બાદમાં એના ડ્રાઇવરની લાશ મળી છે, જોકે કારનો પતો હજુ લાગ્યો નથી.

દિલ્હી પોલીસે એક અલ્ટો કારને લઇને એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી પોલીસ અનુસાર આ અલ્ટો કારને પઠાણકોટથી ભાડે કરવામાં આવી હતી. પરંતુ બાદમાં એના ડ્રાઇવરની લાશ મળી છે, જોકે કારનો પતો હજુ લાગ્યો નથી.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # દિલ્હી પોલીસે એક અલ્ટો કારને લઇને એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી પોલીસ અનુસાર આ અલ્ટો કારને પઠાણકોટથી ભાડે કરવામાં આવી હતી. પરંતુ બાદમાં એના ડ્રાઇવરની લાશ મળી છે, જોકે કારનો પતો હજુ લાગ્યો નથી.

કહેવાઇ રહ્યું છે કે, સફેદ રંગની આ અલ્ટો કાર પર હિમાચલનો નંબર છે અને ત્રણ લોકોએ એને પઠાણકોટથી ભાડે કરી હતી. કારનો ડ્રાઇવર વિજયકુમાર 20 જાન્યુઆરીએ હિમાચલના કાંગડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

અહીં નોંધનિય છે કે, પઠાણકોટ હુમલાના આતંકવાદીઓએ ગુરદાસપુરના એસપી સલવિન્દરસિંહની કાર હાઇજેક કરી હતી. આતંકીઓ આ કારમાં કલાકો સુધી શહેરમાં ફર્યા હતા. જેને ધ્યાને લેતાં અલ્ટો કાર ગાયબ થવાને લઇને દિલ્હીમાં એલર્ટ જાહેર કરાયું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ, હાઇ એલર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन