Home /News /crime /

દારૂ પીવાની કુંટેવ વાળા જરૂર વાંચો,છાકટા બનશો તો જીવ પર થશે જોખમ!

બોટાદઃ બોટાદના હરણકુઈ વિસ્તારમાં મુસ્લિમ પરિવારમાં ભત્રીજાએ મોટાબાપુની લાકડીથી તેમજ દોરડા વડે ગાળાટુપો આપી કરી હત્યા કરી છે..દારૂ પીવાની ટેવ ધરાવતા મોટા બાપુનો દારૂના પૈસા માગવા તેમજ વારંવાર માથાકૂટ કરતા ભત્રીજા એ હત્યા કર્યાની વિગત પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.પોલીસ દ્વારા આરોપી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નોધનીય છે કે, દારૂની કુટેવને લીધે કંકાસ અને ધાગળીયાથી જીવ ખોવાનો વારો આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

બોટાદના સાળંગપુર રોડ પર આવેલ પયગંબર સોસાયટીમાં એક જ મકાનમાં રહેતા અબ્દુલ ઉમરભાઈ કુરેસી (ઉમર વર્ષ ૪૬)  તેમજ પત્ની પરિવાર સાથે રહેતા જાવેદભાઈ શિકનદરભાઈ  કુરેશી (ઉમર વર્ષ ૨૫) મજુરી કામ કરી પોતાના પરિવાર સાથે રહી ગુજરાન ચલાવતા.  જાવેદના મોટા બાપુ એ લગ્ન કરેલ ના હોઇ પોતે એકલા હોવાથી તેમના ભત્રીજા સાથે જ રહેતા હતા .

અબ્દુલભાઈ ઉમરભાઈ કુરેશી દારૂ પીવાની ટેવ ધરાવતા હોવાથી દારૂ પીને અવાર નવાર ઘરમાં તેમજ વિસ્તારમાં પણ લોકો સાથે માથાકુટો કરતા હતા .મોટા બાપુની આ ટેવ તેમજ દારૂ પીવાના પૈસા જાવેદ પાસે વારંવાર માંગતા તેમજ ના પાડે તો તેમજ દારૂ પીને ઘરે આવે ત્યારે પરિવારના સભ્ય એટલે કે જાવેદ ની પત્ની તેમજ જાવેદ સાથે માથાકૂટ કરતા હતા .મોટા બાપુની આ રોજ ની ટેવ હોય આજે પણ અબ્દુલભાઈ દારૂ પીધેલી હાલતમાં ઘરે માથાકૂટ કરતા હતા.

રોજની આ કંકાશથી કંટાળી જાવેદે લાકડી વડે માર મારી દોરડા વડે ગાળાટુપો આપી કરી હત્યા કરી નાખી હતી હત્યા બાદ આરોપી પોતે જાતેજ બોટાદ પોલીસ સ્ટેશને જાય પોતે પોતાના મોટાબાપુની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, દારૂ કુટેવ, બોટાદ, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन