Home /News /crime /

અમદાવાદઃમાલિકની દૂકાન લૂંટી નોકરે કહ્યું લ્યો આ મારુ દેવું ચુક્ત

અમદાવાદઃ ચાર વર્ષ પહેલા ચાંદખેડાના સંગાથ કોમપ્લેક્ષમા આવેલી મોબાઈલ સ્ટોરમાં થયેલા લુંટના ગુનામા સંડોવાયેલ 3 આરોપીની સેક્ટર 2 સ્કોડે આજે ધરપકડ કરી છે. શાહનવાઝ કાગડો ગોમતીપુરમા રહે છે અને આ મોબાઇલ સ્ટોરમાં નોકરી કરતો હતો.શાહનવાજને 70 હજાર રુપિયાની હીસાબમા ભુલ હતી માટે આ લુંટનો પ્લાન બનાવ્યો હતો. અને લુંટાયેલી તમામ રકમ શાહનવાજે પોતાના હીસાબમા ભરી દીધા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

આ ગુનામા સંડોવાયેલ આરોપી શાહનવાજ ઉર્ફે કાગડો અન્સારી ( કોફી શર્ટ), આશીક ઉર્ફે પારલે શેખ (બ્લેક શર્ટ) અને મોહસીન ફકીર (લાલ શર્ટ)ચાર વર્ષથી વોન્ટેડ હતા. પોલીસે આજે તેમની બાતમીના  આધારે ગોમતીપુરથી ધરપકડકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની પુછપરછ કરતા આ ગુનામા ઈજા પામેલ યુવક શાહનવાજ ગુનાનો મુખ્ય સુત્રધાર હતો. અને તેને બનાવેલ પ્લાન મુજબ  19 જુન 2011ના દિવસે લુંટ કરવામા આવી હોવાની વિગતો સામે આવી છે. મહત્વની વાત એ છે કે માત્ર 70હજારની લુંટનો પ્લાન બનાવનારને ગંભીર ઈજા થતા 40 ટાકાઆવ્યા હતા.

મુખ્ય આરોપી શાહનવાજે તેના મિત્ર આશીક સાથે મળી લુંટનો પ્લાન બનાવ્યો હતો. શાહનવાજ જે મોબાઈલ સ્ટોરમા નોકરી કરતો હતો ત્યા રોજ રાતે મોટી રકમ આવે છે. માટે આશીક લુંટ કરવા આવશે અને જરુર પડે શાહનવાજને નાનામાોટા ઘા પણ મારશે.

પરંતુ જ્યારે આશીક લુંટ કરવા આવ્યો તેના મિત્ર મોહશીનને સાથે લાવ્યો પરંતુ મોહસીને અજાણતામા જ શાહનવાજ પર જીવલેણ હુમલો કર્યો અને રુપિયા 70હજાની લુંટ કરી ફરાર થઈ ગયા હતા.જે અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને 3 આરોપીને પકડી લેવામા આવ્યા છે. પુછપરછ  દરમીયાન હકીકત સામે આવી છે.
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, ગુનો, તપાસ, પોલીસ`, માલિક, લૂંટ, વેપારી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन