1.8કરોડની લૂંટના આરોપી રફીકની કારને અકસ્માત, રૂ.20લાખ ભરેલ થેલો મળ્યો

અમરેલી,બોટાદઃ અમદાવાદ એટીએમના 1.08 કરોડ લૂંટના નાસતા ફરતા આરોપી રફીકની કારને અકસ્માત નડતા તે વડા નજીક ભેકડા ગામ પાસે કાર મુકી નાસી છુટ્યો હતો. પોલીસે બાતમી આધારે પંથકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બોટાદ એલસીબીને બાજુના ખેતરમાંથી રૂપિયા 20.18 લાખ ભરેલો થેલો મળ્યો હતો. બોટાદ એલસીબી અને વંડા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમરેલી,બોટાદઃ અમદાવાદ એટીએમના 1.08 કરોડ લૂંટના નાસતા ફરતા આરોપી રફીકની કારને અકસ્માત નડતા તે વડા નજીક ભેકડા ગામ પાસે કાર મુકી નાસી છુટ્યો હતો. પોલીસે બાતમી આધારે પંથકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બોટાદ એલસીબીને બાજુના ખેતરમાંથી રૂપિયા 20.18 લાખ ભરેલો થેલો મળ્યો હતો. બોટાદ એલસીબી અને વંડા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાંથી થોડા દિવસ પૂર્વે કેસવાનના ડ્રાઇવર રવિ ચૌધરી એટીએમ વાનના રૂ.1.8 કરોડની લૂંટ કરી નાસી છુટ્યો હતો. રવિ ચોધરી ને અમદાવાદ ક્રઈમ બ્રાંચ દ્વારા બોટાદ જિલા ના ગઢડા માંથી પકડી પાડવામાં આવેલ હતો .

રવિ ચોધરી દ્વારા અમદાવાદ ક્રઈમ બ્રાંચ ને પુછપરછ દરમ્યાન બોટાદ ના ગઢડા ની સીમ માં પાર્ટી કરી કટી તેવી વિગત આપી હતી. બાદમાં બે દિવસ બાદ હરીપર ગામની સીમની વાડીમાંથી લૂંટમાં સંડોવાયેલા રાજન મારવાડીની લાશ મળી આવી હતી.

જ્યારે આ લૂંટની રકમ લઇ રફીક નોમાન અને ઘનશ્યામ ફરાર થઇ ગયા હતા. અને તેમણે જ રાજનની હત્યા કરાયાની ફરિયાદ પણ નોધાઇ છે.

ઘનશ્યામ ધરમશીભાઈ ગાબુ કે જે ગઢડાના ગાળા ગમે રહે છે અને હરીપર ગામ ની સીમવાડી ધરાવે છે. વાડીયેથી આ રાજાન મારવાડી લાસ મળી હોય રાજાન મારવાડીના ભાઈ દ્વારા તેમના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરેલ હોય પોલીસ દ્વારા ગઇકાલે ઘનશ્યામ ગાબુની વાડીએથી જ ધરપકડ કરી હતી.
First published: