Home /News /crime /નકલી પાસપોર્ટ પર વિદેશ મોકલતો એજન્ટ ઝડપાયો
નકલી પાસપોર્ટ પર વિદેશ મોકલતો એજન્ટ ઝડપાયો
અમદાવાદઃ અમદાવાદ પોલીસે નકલી પોસપોર્ટ બનાવી વિદેશ મોકલતા શખ્સને ઝડપી પાડ્યો છે. અમદાવાદના કતાર એરલાઈન્સમાં ગઈ કાલે કેનેડા જતા એક યુગલને નકલી પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યા હતા. આ યુગલ પર ઈમિગ્રેશન વિભાગને શંકા ગઈ હતી અને તેના પાસપોર્ટની તપાસ કરતા તેના પર લાગેલા સિક્કા ખોટા હોવાનું માલુમ પડ્યુ હતુ.

જેના આધારે યુગલની સરદરાનગર પોલીસે તપાસ શરુ કરી હતી અને યુગલના માધ્યમથી પોલીસ મુખ્ય એજન્ટ સુજલ શાહ સુધી પહોચી હતી. પોલીસને તપાસમાં માલુમ પડ્યુ હતુ કે સુજલ શાહ આશરે બે વર્ષથી પણ વધુ સમયથી આ વ્યવસાય ચલાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર