આતંકી હુમલામાં 21 ઘાયલ, સંસદમાં ઉપ રાષ્ટ્રપતિ પણ હતા હાજર

Haresh Suthar | News18
Updated: June 22, 2015, 2:02 PM IST
આતંકી હુમલામાં 21 ઘાયલ, સંસદમાં ઉપ રાષ્ટ્રપતિ પણ હતા હાજર
અફઘાનિસ્તાન સંસદ પર કરાયેલા આતંકવાદી હુમલામાં હાલમાં જાણવા મળેલી વિગતો અનુસાર આ હુમલામાં 21 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા છે. રોકેટ લોન્ચર સહિત આધુનિક હથિયારોથી હુમલો કરાયો છે. હુમલા વખતે અફઘાન ઉપરાષ્ટ્રપતિ પણ સંસદમાં હાજર હતા.

  • News18
  • Last Updated: June 22, 2015, 2:02 PM IST
  • Share this:
કાબુલ # અફઘાનિસ્તાન સંસદ પર છ આતંકવાદી દ્વારા કરાયેલા હુમલામાં હાલમાં જાણવા મળેલી વિગતો અનુસાર આ હુમલામાં 21 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા છે. રોકેટ લોન્ચર સહિત આધુનિક હથિયારોથી હુમલો કરાયો છે. હુમલા વખતે અફઘાન ઉપરાષ્ટ્રપતિ પણ સંસદમાં હાજર હતા.

તાલિબાન દ્વારા કરાયેલા હુમલામાં કેટલી જાનહાની થઇ છે એ અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. પરંતુ ટીવી રિપોર્ટરના જણાવ્યા અનુસાર આ હુમલામાં 21 વ્યક્તિઓ ઘાયલ થયાનું હાલ જાણવા મળી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા એમને સારવાર માટે ખસેડાઇ રહ્યા છે.

વધુમાં આ હુમલો કરાયો એ સમયે દેશના ઉપ રાષ્ટ્રપતિ પણ સંસદમાં હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો એવા સમયે કરાયો કે જ્યારે સુરક્ષા મિનિસ્ટ્રીની જાહેરાત થઇ રહી હતી.
First published: June 22, 2015, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading