Home /News /crime /

અમદાવાદઃપ્રેમસંબંધનો ઇનકાર કરતાં મહિલા પર એસિડથી હુમલો

અમદાવાદઃ અમદાવાદના અમરાઇવાડીના મહાવીરનગરમાં મહિલા પર એસિડથી હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. દાઝેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદના અમરાઇવાડીના મહાવીરનગરમાં મહિલા પર એસિડથી હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. દાઝેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમરાઇવાડીના મહાવીરનગરમાં રહેતી મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા જયેશ ઝાલા નામના જ સ્થાનિક યુવક દ્વારા એસિડ જેવા જવલનશીલ પદાર્થ ફેકીને હુમલો કરવામાં આવ્યો છે. મહિલા અને તેની પુત્રી દાઝ્યા છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
First published:

Tags: એસિડ હુમલો, કાર્યવાહી, ક્રાઇમ, ગુનો, પોલીસ`, પ્રેમસંબંધ, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन