Home /News /crime /

અમદાવાદઃબુમ પાડી બારીએ બોલાવી યુવતિ પર એસિડથી હૂમલો

અમદાવાદઃશહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ પ્રભુપાર્કમાં રહેતી યુવતી પર એસિડ હુમલો કરાતા ચકચાર મચી છે. તેને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃશહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ પ્રભુપાર્કમાં રહેતી યુવતી પર એસિડ હુમલો કરાતા ચકચાર મચી છે. તેને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સાબરમતી વિસ્તારના ચેનપુર રોડ પર આવેલ પ્રભુપાર્કમાં દિપીકા ચૌહાણ(23)નામની યુવતી રહે છે. સાંજના સુમારે તેને કોઇએ બુમ પાડતા બારી માથી જોવા ગઇ હતી ત્યારે શખ્સે અચાનક એસિડ ફેક્યું હતું. જેમાં યુવતિનો હાથ દાજ્યો હતો. તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
First published:

Tags: અમદાવાદ, એસિડ એટેક, એસિડ હુમલો, ક્રાઇમ, ગુનો, પોલીસ, સારવાર, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन