બારડોલીઃ બારડોલીની અસ્તાના કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર બાળાને ઈનોવા કારમાં આવેલ 3 અજણ્યા ઇસમો શાળા સંચલકોને પોતે વિદ્યાર્થીનીના વાલી હોવાની ઓળખ આપી અપહરણ કરી ગયા હતા.
જોકે સગીરબાળાના વાલી આવતાશાળા સંચાલકોને શંકા જતા સગીર બાળાનું અપહરણ થયાની ફરિયાદ બારડોલી પોલીસ મથકમાં નોધાવી હતી.
બારડોલી પોલીસ ગુનાની ગંભીરતા જોતા મોબાઈલ કોલટ્રેસ કરતા આ
અપહરણ કરતાઓંનું લોકેશન અમરેલી ધરી નજીક મળતા ત્યાની સ્થાનિક પોલીસની મદદ લઇ સગીર બાળા તેમજ આરોપી જય ધીરુ કટારી (મુ.ધસા, તા ગઢડા. જી.ભાવનગર)ની ધરપકડ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, પોલીસ`, વિદ્યાર્થીની, વિવાદ