બીલીમોરાઃ રસ્તા વચ્ચેથી ત્રણ યુવકોએ યુવતિનું કર્યું અપહરણ, અર્ધ બેભાન અવસ્થામાં મળી આવી

બીલીમોરા:બીલીમોરામાં તેની બહેનને ત્યાં આવેલી ગણદેવીની મુસ્લિમ યુવતીનું ત્રણ યુવકોએ કારમાં અપહરણ કરતા ચકચાર મચી હતી. યુવતી બીજા દિવસે બીલીમોરાના દેવધા ડેમ પાસેથી મળતાં ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી.

ગત 21મી જુલાઇએ ગણદેવીમાં રહેતી એક મુસ્લિમ યુવતી તેની બહેનને ત્યાં બીલીમોરા લગ્ન પ્રસંગે આવી હતી. બહેનપણીને ત્યાં મહેંદી મુકવાનું કામ પતાવી તેણે થોડો બિયરનો નશો કર્યો હતો ત્યાર બાદ તે સુઇ ગઇ હતી. જેથી ઘરે જવાનું મોડું થયું હતું. જો કે તે મોડા ઘરે જવા નિકળી ત્યારે રાત્રે 8 વાગ્યાના સમારે એક કારમાં આવેલા 3 યુવકોએ તેનું અપહરણ કરી લીધું હતું.
જો કે યુવતિને ડેવધા ડેમ પાસે રહસ્યમય રીતે છોડી મુકાઇ હતી. યુવતિ નશામાં હોવાથી અને ભૂખ લાગતા તે ત્યાં જ ફરી સુઇ ગયી હતી. ગ્રામજનો જોઇ જતાં પોલીસને આ અંગે જાણ કરાતા સ્થળ પર પહોંચેલીને અર્ધ બેફાન રહેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર