Delhi Murder: દિલ્હીમાં 50 વર્ષીય મહિલાના પુત્રએ બે વર્ષ પહેલા જેની સાથે બળાત્કાર કર્યો હતો. તે યુવતીની ફરિયાદ પર 2021માં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે આરોપીની માતાની હત્યા કરી દીધી હતી.
શનિવારે સાંજે દિલ્હીના ઉત્તર ઘોંડા વિસ્તારમાં ફાયરિંગના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી. 16 વર્ષની યુવતીએ ફાયરિંગ કરીને ચકચાર મચાવી દીધી હતી. યુવતીએ પિસ્તોલ લાવીને 50 વર્ષની મહિલાને ગોળી મારી દીધી હતી.
Police arrested a minor girl who allegedly shot a woman earlier today. During the probe, it came to light that the minor girl earlier in 2021 registered FIR against the victim woman's son under the charges of rape. Woman is under treatment & legal action initiated: Delhi Police
આ ઘટના ઉત્તરપૂર્વ દિલ્હીના ઉત્તર ઘોંડા વિસ્તારમાં સાંજે લગભગ 5.30 વાગ્યે બની હતી. પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે જે મહિલાને ગોળી મારી હતી.
આ ઘટના પાછળ જાણવા મળ્યું હતું કે તે 50 વર્ષીય મહિલાના પુત્રએ બે વર્ષ પહેલા તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીની ફરિયાદ પર 2021માં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1315887" >
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા ઉત્તર ઘોંડાના સુભાષ મોહલ્લામાં કરિયાણાની દુકાન ચલાવે છે. પીડિતાની ઓળખ સુભાષ મહોલ્લાની રહેવાસી ખુર્શીદા તરીકે થઈ છે. પીડિતા માત્ર 16 વર્ષની છે. ગોળી વાગ્યા બાદ સ્થાનિક લોકોએ તેને જેપીસી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગોળી ચલાવનાર યુવતીને પોલીસે પકડી લીધી છે. પિસ્તોલ પણ મળી આવી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર