વીરૂએ એવું તો શું શેર કર્યું કે લોકો તેને ધડાધડ શેર અને કોમેન્ટ કરી રહ્યાં છે?

News18 Gujarati
Updated: September 21, 2018, 2:08 PM IST
વીરૂએ એવું તો શું શેર કર્યું કે લોકો તેને ધડાધડ શેર અને કોમેન્ટ કરી રહ્યાં છે?
વિરેન્દ્ર સહેવાગની ફાઇલ તસવીર

  • Share this:
પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ એકવાર ફરી સમાચારોમાં આવી ગયા છે. પતિઓ માટે હંમેશા મજાક કરનારા સહેવાગે આ વખતે ટ્વિટર પર બે પક્ષીઓની તસવીર શેર કરીને પૂછ્યૂં છે  કે, આમાંથી કોણ પત્ની છે અને કોણ પતિ છે? આ તસવીરમાં એક પક્ષી બીજા પર બૂમો પાડતું દેખાય છે.

તેમણે કોમેન્ટમાં લખ્યું છે કે પક્ષીઓ અંગે તો વધારે નથી જાણતો, પરંતુ સરળતાથી આમાં પતિ કોણ છે તે અંગે જાણી શકાય છે.

તેમણે જ્યારથી આ શેર કર્યું છે ત્યારથી ઇન્સ્ટાગ્રામ પર 32000 અને ટ્વિટર પર 11000 વાર શેર થયું છે.આ જોઇને લોકો ફટાફટ રિપ્લાય કરી રહ્યાં છે.

આ પહેલી વાર નથી જ્યારે વિરેન્દ્ર સહેવાગને સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત પોસ્ટ શેર કરી છે. આ જ વર્ષના એપ્રિલમાં પોતાના લગ્નની એનિવર્સિરીના એક દિવસ પહેલા પોતાની પત્ની આરતીની સાથે તેમણે મજાકવાળુ કેપ્શન સાથે તસવીર પણ શેર કરી હતી.
First published: September 21, 2018, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading