Home /News /cricket /

વિરાટ-અનુષ્કા બની ગયા 'વિરૂષ્કા', ઈટાલીમાં બન્યા જીવનસાથી!

વિરાટ-અનુષ્કા બની ગયા 'વિરૂષ્કા', ઈટાલીમાં બન્યા જીવનસાથી!

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એકબીજાના જીવનસાથી બની ગયા છે. બંને સોમવારે ઈટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા. હવે લોકોની નજર મુંબઈમાં 21 ડિસેમ્બરે થનાર રિસેપ્સન પર છે.

એટલું જ નહી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્નમાં સામેલ થનાર બધા જ મહેમાનો પાસે નોન ડિસ્ક્લોઝર ફોર્મ પર પણ સિગ્નેચર કરાવવામાં આવ્યા છે, જેથી કોઈને આ વિશે ખબર ના પડી શકે.

લગ્નમાં કેટરિંગના કામ કરનારાઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી કે, આ વિશે કોઈના પણ સાથે વાતચીત કરવી નહી, જો બહાર વાત જશે તો તમારા કોન્ટ્રાક્ટને કેન્સલ કરી દેવામાં આવશે.

આમ તો ફેન્સ માટે ખુશખબરી છે કે, હવે વિરુષ્કા અંતે એક થઈ ગયા છે, પરંતુ આશ્ચર્યની વાત તે છે કે, બધાની નજર 12 ડિસેમ્બર પર હતી, પરંતુ ચોરી-ચૂપકે બંનેને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા.

હવે તે જોવાનું રહેશે કે, વિરાટ અને અનુષ્કા મુંબઈ ક્યારે આવશે.



Mr and Mrs Kohli ❤️❤️😍 #Virushka #virushkawedding #anushkasharma #viratkohli


A post shared by Sara (@virushka_folyf) on








First published:

Tags: Anushka Sharma, Virat kohali

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन