Home /News /cricket /ધોની થયો 35નો, સહેવાગે ટ્વિટ કર્યું #NationalHelicopterDay

ધોની થયો 35નો, સહેવાગે ટ્વિટ કર્યું #NationalHelicopterDay

#ભારતના વન ડે અને ટી-20ના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની આજે 35 વર્ષના થયા છે. આ અવસરે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે અનોખી રીતે શુભેચ્છા આપી હતી. સહેવાગે ધોનીને જન્મ દિવસની શુભેચ્છા આપતાં લખ્યું કે #NationalHelicopterDay.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતના વન ડે અને ટી-20ના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની આજે 35 વર્ષનો થયો છે. આ અવસરે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે અનોખી રીતે શુભેચ્છા આપી હતી. સહેવાગે ધોનીને જન્મ દિવસની શુભેચ્છા આપતાં લખ્યું કે #NationalHelicopterDay.

સહેવાગે ટ્વિટર પર લખ્યું કે, હેપ્પી બર્થ ડે ધોની, આવી રીતે જ અશક્યને શક્ય કરતો રહે. સહેવાગે ધોનીના સ્પેશિયલ હેલીકોપ્ટર શોટને યાદ કરતાં કહ્યું કે નેશનલ હેલીકોપ્ટર ડે ટ્વિટ કર્યું. સહેવાગ ઉપરાંત અન્ય કેટલીક સેલિબ્રિટીજે પણ અનોખા અંદાજમાં ધોનીને જન્મ દિનની શુભેચ્છાઓ આપી હતી.

બોલીવુડ અભિનેતા સુંશાંત રાજપૂતે પણ ધોનીને જન્મ દિનની શુભેચ્છાઓ આપી હતી. તેણે ધોનીને નિસ્વાર્થી અને અમેજીંગ વ્યક્તિ ગણાવ્યો હતો.
First published:

Tags: જન્મ દિવસ, મહેન્દ્રસિંહ ધોની

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन