ચિકન બનાવતો સચિનનો વીડિયો થયો વાયરલ, ધૂમાડાથી થયો હેરાન-પરેશાન

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 2, 2018, 8:37 PM IST
ચિકન બનાવતો સચિનનો વીડિયો થયો વાયરલ, ધૂમાડાથી થયો હેરાન-પરેશાન

  • Share this:
ઈન્ટરનેટ પર પ્રતિદિવસે ફૂડ વીડિયોને ટક્કર આપતા ક્રિકેટ લેજેન્ડ સચિન તેંડૂલકરનો બારબેક્યુ ચિકન બનાવવાનો વીડિયો વાયરલ થઈ ગયો છે. નવા વર્ષના જશ્નના રૂપમાં સચિને કુકિંગમાં હાથ અજમાવ્યો અને દોસ્તોને પોતાના હાથે બનાનેલ ગ્રિલ્ડ ચિકન ખવડાવ્યું હતું.

મંગળવારે સચિને પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો,જેમાં તેઓ એક તંદૂર પર ચિકન બનાવતા નજરે પડી રહ્યાં છે. તેમને પોતાના વીડિયોને શેર કરતાં લખ્યું કે, નવા વર્ષની સાંજ મિત્રો સાથે ગાળી. આશા છે કે, તેઓ હજું સુધી પોતાની આંગળીઓ ચાટી રહ્યાં હશે.

વીડિયોમાં સચિન ચિકન બનાવતી વખતે ધૂવાળાથી સંઘર્ષ કરતાં નજરે પડી રહ્યાં છે. આ પહેલા સચિનને અન્ય એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે કેરલના રસ્તાઓ પર લોકોને હેલમેટ પહેરવાની સલાહ આપતા નજરે પડ્યો હતો.
First published: January 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading