Home /News /cricket /

VIDEO: લંકા સામેની મેચ પહેલાં ધોની-પંડ્યાએ લગાવી દોડ, જુઓ કોણ જીત્યું

VIDEO: લંકા સામેની મેચ પહેલાં ધોની-પંડ્યાએ લગાવી દોડ, જુઓ કોણ જીત્યું

શ્રીલંકા અને ભારત વચ્ચે આજે મોહાલીમાં યોજાઇ રહી છે ખાસ મેચ. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ મેચ કરી હતી. ત્યારે આ પ્રેક્ટિસ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાએ 100 મિટરની દોડ લગાવી હતી

મોહાલી: શ્રીલંકા અને ભારત વચ્ચે આજે મોહાલીમાં યોજાઇ રહી છે ખાસ મેચ. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ મેચ કરી હતી. ત્યારે આ પ્રેક્ટિસ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાએ 100 મિટરની દોડ લગાવી હતી.

આ દોડમાં કોણ જીત્યું અને કોણ રહી ગયુ પાછળ તેનો વીડિયો BCCIએ તેમનાં ટ્વિટર પેજ પર શેર કર્યો હતો. આ વીડિયો ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસસમયનો છે. કોણ જીત્યું આ મેચમાં જોઇ લો તમે જ.

First published:

Tags: M S Dhoni, Team india, ક્રિકેટ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन