18 વર્ષના પૃથ્વીએ રણજીમાં બનાવ્યો સદીઓનો રેકોર્ડ

Margi | News18 Gujarati
Updated: November 17, 2017, 8:10 PM IST
18 વર્ષના પૃથ્વીએ રણજીમાં બનાવ્યો સદીઓનો રેકોર્ડ
મુંબઈ રણજીનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે. તેને આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ ઓંગોલમાં રમાઈ રહેલ રણજી મેચમાં પહેલા દિવસે શુક્રવારે સદી (114) ફટકારી હતી.

મુંબઈ રણજીનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે. તેને આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ ઓંગોલમાં રમાઈ રહેલ રણજી મેચમાં પહેલા દિવસે શુક્રવારે સદી (114) ફટકારી હતી.

  • Share this:
મુંબઈ રણજીનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે. તેને આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ ઓંગોલમાં રમાઈ રહેલ રણજી મેચમાં પહેલા દિવસે શુક્રવારે સદી (114) ફટકારી હતી. તે સાથે જ રણજી ટ્રોફીમાં તેમના નામે અત્યાર સુધીમાં 4 શતક થઈ ગઈ છે.

18 વર્ષ અને 8 દિવસના પૃથ્વીના નામે રણજી ટ્રોફીમાં સદીઓનો એક રેકોર્ડ બની ગયો છે. આટલી નાની ઉંમરમાં 4 સદીઓ કોઈના નામે નથી. હવે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં પૃથ્વીની કુલ 5 સદી થઈ ગઈ છે. જે આટલી ઉંમરમાં સચિન તેંડૂલકર બાદ સૌથી વધારે શતક છે. સચિને આટલી ઉંમરમાં 7 સદીઓ ફટકારી હતી.

પૃથ્વીની પ્રથમ 5 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સેન્ચ્યુરી

તમિળનાડુ સામે 120 રન (રણજી)

ઇન્ડિયા બ્લુ સામે 154 રન (દિલીપ ટ્રોફી)

તમિળનાડુ સામે 123 રન (રણજી)ઓડિશા સામે 105 રન (રણજી)

આંધ્રપ્રદેશ સામે 114 રન (રણજી)

First published: November 17, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading