આ પાકિસ્તાની ખેલાડી નહીં કરી શકે બોલિંગ, ICCએ લગાવ્યો પ્રતિબંધ
આ પાકિસ્તાની ખેલાડી નહીં કરી શકે બોલિંગ, ICCએ લગાવ્યો પ્રતિબંધ
પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હફિઝની બોલિંગ એક્શન એક તપાસમાં શંકાસ્પદ જણાઈ આવી હતી. આથી આ ઓફ સ્પિનર પર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હફિઝની બોલિંગ એક્શન એક તપાસમાં શંકાસ્પદ જણાઈ આવી હતી. આથી આ ઓફ સ્પિનર પર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઇસ્પાલામાબાદઃ પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હફિઝની બોલિંગ એક્શન એક તપાસમાં શંકાસ્પદ જણાઈ આવી હતી. આથી આ ઓફ સ્પિનર પર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું કે, હફિઝની બોલિંગ એક્શનની તપાસ કરતા ખબર પડી છે કે, વધારે પડતા બોલ નાંખતી વખતે તેમનો કાંડો 15 ડિગ્રીથી વધારે ભમે છે. જોકે, હફિઝને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઘરેલૂ ક્રિકેટ માટે બોલિંગ કરવા માટે છૂટ આપેલી છે. એટલે કે, તેઓ પાકિસ્તાન સુપર લિગમાં (PSL) બોલિંગ કરી શકે છે.
ICCના જણાવ્યા અનુસાર આઈસીસી ગેરકાનૂની બોલિંગ નિયામલીના નિયમ 11.1 અનુસાર હફિઝને આંરાષ્ટ્રીય પ્રતિબંધ બધા જ રાષ્ટ્રીય ક્રિકેટ મહાસંઘો હેઠળ થનાર ઘરેલૂ ક્રિકેટ સ્પર્ધાઓમાં પણ લાગું કરવા પડશે. જોકે, નિયમ 11.5 અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સહમતિ બાદ હફિઝ પીસીબી અંતર્ગત થનાર ઘરેલૂ ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં બોલિંગ કરી શકે છે.
https://twitter.com/ICC/status/931280733301329925
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર