Home /News /cricket /

ટેસ્ટ બાદ હવે ટી-20 રેન્કિંગમાં પણ ટીમ ઇન્ડિયા બની નંબર વન

ટેસ્ટ બાદ હવે ટી-20 રેન્કિંગમાં પણ ટીમ ઇન્ડિયા બની નંબર વન

સિડનીમાં આજે ટી-20માં ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ જોવા મળ્યો. છેલ્લી ટી-20 મેચમાં અંદાજે 200 રન બન્યા અને છેલ્લા બોલ સુધી મેચનો ઉન્માદ જળવાયેલો રહ્યો. છેલ્લા બોલ સુધી અવઢવમાં હતું કે, કોણ જીતશે. જોકે છેવટે જીતની બાજી મારી ટીમ ઇન્ડિયા ટેસ્ટ બાદ ટી-20માં પણ નંબર વન બની છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # સિડનીમાં આજે ટી-20માં ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ જોવા મળ્યો. છેલ્લી ટી-20 મેચમાં અંદાજે 200 રન બન્યા અને છેલ્લા બોલ સુધી મેચનો ઉન્માદ જળવાયેલો રહ્યો. છેલ્લા બોલ સુધી અવઢવમાં હતું કે, કોણ જીતશે. જોકે છેવટે જીતની બાજી મારી ટીમ ઇન્ડિયા ટેસ્ટ બાદ ટી-20માં પણ નંબર વન બની છે.

ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ટીમ ઇન્ડિયાએ સિડનીમાં એવો ધમાકો કર્યો છે કે ક્રિકેટ પ્રેમીઓ ઝુમી ઉઠ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વન-ડેમાં કારમા પરાજય બાદ ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં ભારે ઓસ્ટ્રેલિયાને ક્લિન બોલ્ડ કર્યું છે.

ત્રણેય ટી-20 મેચ જીતી ટીમ ઇન્ડિયા ટેસ્ટ ટી-20માં નંબર વન બની છે.
First published:

Tags: ઓસ્ટ્રેલિયા, ક્રિકેટ, ટી-20, ભારત

આગામી સમાચાર