Home /News /cricket /IPL 2023 Auction: સૌથી મોંઘો અને સૌથી સસ્તો ખેલાડી! કોને મળ્યા કેટલા રૂપિયા? જાણો તમામ માહિતી

IPL 2023 Auction: સૌથી મોંઘો અને સૌથી સસ્તો ખેલાડી! કોને મળ્યા કેટલા રૂપિયા? જાણો તમામ માહિતી

IPL auction 2023

IPL 2023 auction માં કોને મળ્યા સૌથી વધારે રૂપિયા? કોણ કેટલા કમાયું કઈ ટીમમાં ગયું? જાણો તમામ મહત્વની માહિતી

IPL 2023 ના ઓક્શનમાં આ વખતે ઇંગ્લેન્ડના ખેલાડીઓને ખૂબ ફાયદો થયો છે. કોઈએ ધાર્યું નહીં હોય એટલી રકમ આ ખેલાડીઓને મળી છે. એમાં પણ સેમ કરન તો ઇતિહાસનો સૌથી વધારે મોંઘો ખેલાડી બન્યો હતો. તો બીજી તરફ બૃક્સ અને બેન સ્ટોક્સને પણ ખૂબ મોટી રકમ મળી હતી.

 સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો


ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સ્ટોક્સ IPL 2022માં રમ્યો ન હતો. સ્ટોક્સની બેઝ પ્રાઇઝ  2 કરોડ રૂપિયા હતી. ચેન્નાઈને સ્ટોક્સના રૂપમાં કેપ્ટનશિપનો દાવેદાર પણ મળ્યો છે. આ સાથે પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની જગ્યા પણ પુરાઈ ગઈ છે. બ્રાવોએ આ વર્ષે IPLમાંથી નિવૃત્તિ લીધી છે.



ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર ટક્કર હતી. શરૂઆતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બિડિંગ શરૂ કર્યું હતું. આ પછી RCBએ નામ પાછું ખેંચી લીધું. ત્યાર બાદ રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. બાદમાં રાજસ્થાને નામ પાછું ખેંચી લીધું હતું. આ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રૂકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો.  બ્રુકે પાકિસ્તાન સુપર લીગમાં 48 બોલમાં સદી ફટકારી હતી. જેની દેખીતી અસર અહી થઈ હોવાનું માનવમાં આવી રહ્યું છે.
ખેલાડીનું નામખરીદનાર ટીમપ્રાઇઝ મનીબેઝ પ્રાઇઝ
ગુજરાત ટાઈટન્સ2 કરોડ2 કરોડ
હેરી બ્રુકસનરાઇઝર્સ હૈદરાબાદ13.25 કરોડ1.5 કરોડ
મયંક અગ્રવાલસનરાઇઝર્સ હૈદરાબાદ8.25 કરોડ1 કરોડ
અજિંક્યા રહાણેચેન્નઈ સુપર કિંગ્સ50 લાખ50 લાખ
જૉ રૂટ-UNSOLD1 કરોડ
રાઈલી રૂસો-UNSOLD2 કરોડ
શાકિબ અલ હસન-UNSOLD1.5 કરોડ
સેમ કર્રનપંજાબ કિંગ્સ18.50 કરોડ2 કરોડ
સિકંદર રઝાપંજાબ કિંગ્સ50 લાખ50 લાખ
જેસન હોલ્ડરરાજસ્થાન રોયલ્સ5.25 કરોડ2 કરોડ
કેમેરોન ગ્રીનમુંબઈ ઈન્ડિયન્સ17.50 કરોડ2 કરોડ
બેન સ્ટોક્સચેન્નાઈ સુપર કિંગ્સ16.25 કરોડ2 કરોડ
ઓડિયન સ્મિથગુજરાત ટાઇટન્સ50 લાખ50 લાખ
લિટન દાસ-UNSOLD50 લાખ
નિકોલસ પૂરનલખનૌ સુપર જાયન્ટ્સ16.25 કરોડ2 કરોડ
હેનરીક ક્લાસેનસનરાઇઝર્સ હૈદરાબાદ5.25 કરોડ1 કરોડ
કુસલ મેન્ડિસUNSOLD
ઈશાંત શર્માદિલ્હી કેપિટલ્સ50 લાખ50 લાખ
ટોમ બેન્ટનUNSOLD
એડમ મિલનેUNSOLD2 કરોડ
જયદેવ ઉનડકટલખનૌ સુપર જાયન્ટ્સ50 લાખ50 લાખ
ફિલ સોલ્ટદિલ્હી કેપિટલ્સ2 કરોડ2 કરોડ
ઝાઈ રિચર્ડસનમુંબઈ ઈન્ડિયન્સ1.5 કરોડ
રીસ ટોપલીરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર1.90 કરોડ
આદિલ રશીદસનરાઇઝર્સ હૈદરાબાદ2 કરોડ2 કરોડ
ક્રિસ જોર્ડનUNSOLD2 કરોડ
ઝી રિચાર્ડસનમુંબઈ ઈન્ડિયન્સ1.5 કરોડ
એડમ જામ્પાUNSOLD
મુજીબ ઉર રહેમાનUNSOLD
તબરેઝ શમ્સીUNSOLD
અકીલ હુસૈનUNSOLD
મયંક માર્કંડેસનરાઇઝર્સ હૈદરાબાદ50 લાખ
અનમોલપ્રીત સિંહUNSOLD20 લાખ
ચેતન એલઆરUNSOLD20 લાખ
શુભમ ખજુરિયાUNSOLD20 લાખ
રોહન કુન્નુમલUNSOLD20 લાખ
હિંમત સિંહUNSOLD
શેખ રસીદચેન્નાઈ સુપર કિંગ્સ20 લાખ20 લાખ
વિવ્રાંત શર્માસનરાઇઝર્સ હૈદરાબાદ2.60 કરોડ20 લાખ
સમર્થ વ્યાસસનરાઇઝર્સ હૈદરાબાદ20 લાખ20 લાખ
રીંકુ સિંહસનરાઇઝર્સ હૈદરાબાદ20 લાખ20 લાખ
નિશાંત સિંધુચેન્નાઈ સુપર કિંગ્સ60 લાખ20 લાખ

કે એસ ભારતગુજરાત ટાઈટન્સ1.20 કરોડ20 લાખ
ઉપેન્દ્ર સિંહ યાદવસનરાઇઝર્સ હૈદરાબાદ25 લાખ20 લાખ
યશ ઠાકુરલખનૌ સુપર જાયન્ટ્સ45 લાખ20 લાખ
શિવમ માવીગુજરાત ટાઈટન્સ6 કરોડ40 લાખ
મુકેશ કુમારદિલ્હી કેપિટલ્સ5.50 કરોડ20 લાખ
એન જગદીશનકોલકાતા નાઈટ રાઈડર્સ90 લાખ20 લાખ
First published:

Tags: IPL 2023, IPL Latest News, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

विज्ञापन