Home /News /cricket /

IPL 2022 Mega Auction: પહેલા દિવસે ઈશાન કિશન સહિત 74 ખેલાડીઓ થયા માલામાલ, જુઓ આખી યાદી

IPL 2022 Mega Auction: પહેલા દિવસે ઈશાન કિશન સહિત 74 ખેલાડીઓ થયા માલામાલ, જુઓ આખી યાદી

IPL મેગા ઓક્શન 2022ના પ્રથમ દિવસે, કુલ 10 ખેલાડીઓ એવા પણ છે કે જે, દસ કરોડ રૂપિયા કે તેનાથી વધુની રકમમાં ખરીદાયા હતા.

IPL મેગા ઓક્શન 2022ના પ્રથમ દિવસે, કુલ 10 ખેલાડીઓ એવા પણ છે કે જે, દસ કરોડ રૂપિયા કે તેનાથી વધુની રકમમાં ખરીદાયા હતા.

    IPL 2022 Mega Auction: નવી દિલ્હી: ભારતનો સ્ટાર વિકેટ કિપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં યુવરાજ સિંહ પછી બીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી (Indian cricketer in IPL) બન્યો છે. તે જ સમયે, IPL મેગા ઓક્શન 2022ના પ્રથમ દિવસે, કુલ 10 ખેલાડીઓ એવા પણ છે કે જે, દસ કરોડ રૂપિયા કે તેનાથી વધુની રકમમાં ખરીદાયા હતા.

    મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) લાંબી સ્પર્ધા બાદ ઈશાનને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) પાસેથી 15 કરોડ 25 લાખ રૂપિયામાં ફરીથી ખરીદ્યો. ટીમોએ ઝડપી બોલરોમાં પણ રસ દાખવ્યો હતો, જ્યારે અનકેપ્ડ (જેઓ આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા નથી) ખેલાડીઓ પર પણ ભારે બોલી લગાવવામાં આવી હતી.

    IPL 2022ની હરાજીના પહેલા દિવસે શનિવારે વેચાયેલા ખેલાડીઓની યાદી અહીં છે:

    ઈશાન કિશન-મુંબઈ ઈન્ડિયન્સ (રૂ. 15.25 કરોડ)
    દીપક ચહર - ચેન્નાઈ સુપર કિંગ્સ (રૂ. 14 કરોડ)
    શિખર ધવન – પંજાબ કિંગ્સ (8.25 કરોડ)
    આર અશ્વિન – રાજસ્થાન રોયલ્સ (રૂ. 5 કરોડ)
    પેટ કમિન્સ - કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. 7.25 કરોડ)
    કાગીસો રબાડા - પંજાબ કિંગ્સ (રૂ. 9.25 કરોડ)
    ટ્રેન્ટ બોલ્ટ - રાજસ્થાન રોયલ્સ (8 કરોડ)
    શ્રેયસ અય્યર - KKR (રૂ. 12.25 કરોડ)
    મોહમ્મદ શમી - ગુજરાત ટાઇટન્સ (6.75 કરોડ)
    હર્ષલ પટેલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (10.75 કરોડ)
    ફાફ ડુ પ્લેસિસ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (રૂ. 7 કરોડ)
    ક્વિન્ટન ડી કોક - લખનૌ સુપર જાયન્ટ્સ (6.75 કરોડ)
    અવેશ ખાન - લખનૌ સુપર જાયન્ટ્સ (10 કરોડ)
    ડેવિડ વોર્નર- દિલ્હી કેપિટલ્સ (રૂ. 6.25 કરોડ)
    મનીષ પાંડે - લખનૌ સુપર જાયન્ટ્સ (4.50 કરોડ)
    શિમરોન હેટમાયર – રાજસ્થાન રોયલ્સ (8.50 કરોડ)
    રોબિન ઉથપ્પા – ચેન્નાઈ સુપર કિંગ્સ (2 કરોડ)
    જેસન રોય – ગુજરાત ટાઇટન્સ (2 કરોડ)
    દેવદત્ત પડિક્કલ - રાજસ્થાન રોયલ્સ (7.75 કરોડ)
    દીપક હુડા - લખનૌ સુપર જાયન્ટ્સ (5.75 કરોડ)
    ડ્વેન બ્રાવો - ચેન્નાઈ સુપર કિંગ્સ (4.4 કરોડ

    આ પણ વાંચો- IPL Auction 2022: Mumbai Indians દ્વારા પ્રથમ દિવસે ખરીદાયેલા ખેલાડીઓનું લિસ્ટ 

    નીતિશ રાણા - કોલકાતા નાઈટ રાઈડર્સ (8 કરોડ)
    વાનિન્દુ હસરંગા - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (10.75 કરોડ)
    જેસન હોલ્ડર - લખનૌ સુપર જાયન્ટ્સ (8.75 કરોડ)
    વોશિંગ્ટન સુંદર - સનરાઇઝર્સ હૈદરાબાદ (8.75 કરોડ)
    કૃણાલ પંડ્યા - લખનૌ સુપર જાયન્ટ્સ (8.75 કરોડ)
    મિશેલ માર્શ - દિલ્હી કેપિટલ્સ (6.50 કરોડ)
    અંબાતી રાયડુ - ચેન્નાઈ સુપર કિંગ્સ (6.75 કરોડ)
    જોની બેરસ્ટો - પંજાબ કિંગ્સ (6.75 કરોડ)
    દિનેશ કાર્તિક - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (5.50 કરોડ)
    નિકોલસ પૂરન - સનરાઇઝર્સ હૈદરાબાદ (10.75 કરોડ)
    ટી નટરાજન - સનરાઇઝર્સ હૈદરાબાદ (રૂ. 4 કરોડ)
    પ્રખ્યાત કૃષ્ણા - રાજસ્થાન રોયલ્સ (10 કરોડ)
    લોકી ફર્ગ્યુસન – ગુજરાત ટાઇટન્સ (10 કરોડ)
    જોશ હેઝલવુડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (7.75 કરોડ)
    માર્ક વૂડ - લખનૌ સુપર જાયન્ટ્સ (7.50 કરોડ)
    ભુવનેશ્વર કુમાર - સનરાઇઝર્સ હૈદરાબાદ (4.20 કરોડ)
    શાર્દુલ ઠાકુર – દિલ્હી કેપિટલ્સ (10.75 કરોડ)
    મુસ્તાફિઝુર રહેમાન-દિલ્હી કેપિટલ્સ (2 કરોડ)
    કુલદીપ યાદવ - દિલ્હી કેપિટલ્સ (2 કરોડ)
    રાહુલ ચહર – પંજાબ કિંગ્સ (5.25 કરોડ)
    યુઝવેન્દ્ર ચહલ - રાજસ્થાન રોયલ્સ (6.50 કરોડ)
    અભિનવ એસ – ગુજરાત ટાઇટન્સ (2.6 કરોડ)
    ડેવાલ્ડ બ્રેવિસ - મુંબઈ ઈન્ડિયન્સ (3 કરોડ)
    અશ્વિન હેબ્બર – દિલ્હી કેપિટલ્સ (20 લાખ)
    રાહુલ ત્રિપાઠી - સનરાઇઝર્સ હૈદરાબાદ (8.50 કરોડ)
    સરફરાઝ ખાન - દિલ્હી કેપિટલ્સ (રૂ. 20 લાખ)
    રિયાન પરાગ - રાજસ્થાન રોયલ્સ (3.80 કરોડ)
    અભિષેક શર્મા - સનરાઇઝર્સ હૈદરાબાદ (6.5 કરોડ)
    શાહરૂખ ખાન - પંજાબ કિંગ્સ (9 કરોડ)
    શિવમ માવી - કોલકાતા નાઈટ રાઈડર્સ (7.25 કરોડ)
    રાહુલ ટીઓટિયા - ગુજરાત ટાઇટન્સ (રૂ. 9 કરોડ)
    કમલેશ નાગરકોટી- દિલ્હી કેપિટલ્સ (1.1 કરોડ)
    હરપ્રીત બ્રાર - પંજાબ કિંગ્સ (3.80 કરોડ)
    શાહબાઝ અહેમદ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2.4 કરોડ)
    કેએસ ભારત - દિલ્હી કેપિટલ્સ (2 કરોડ)
    અનુજ રાવત - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (3.4 કરોડ)
    પ્રભસિમરન સિંહ – પંજાબ કિંગ્સ (50 લાખ)
    શેલ્ડન જેક્સન - કોલકાતા નાઈટ રાઈડર્સ (60 લાખ)
    જીતેશ શર્મા – પંજાબ કિંગ્સ (20 લાખ)
    બેસિલ થમ્પી - મુંબઈ ઈન્ડિયન્સ (30 લાખ)
    કાર્તિક ત્યાગી - સનરાઇઝર્સ હૈદરાબાદ (4 કરોડ)
    આકાશ દીપ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (20 લાખ)
    વિદ્યા આસિફ - ચેન્નાઈ સુપર કિંગ્સ (20 લાખ)
    ઈશાન પોરેલ – પંજાબ કિંગ્સ (25 લાખ)

    આ પણ વાંચો - IPL 2022 Auction: આવેશ ખાન બન્યો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી, હરાજીમાં 50 ગણો મોંઘો વેચાયો

    તુષાર દેશપાંડે – ચેન્નાઈ સુપર કિંગ્સ (20 લાખ)
    અંકિત સિંહ રાજપૂત - લખનૌ સુપર જાયન્ટ્સ (50 લાખ)
    નૂર અહેમદ – ગુજરાત ટાઇટન્સ (30 લાખ)
    મુરુગન અશ્વિન – મુંબઈ ઈન્ડિયન્સ (1.6 કરોડ)
    કેસી કરિઅપ્પા - રાજસ્થાન રોયલ્સ (30 લાખ)
    શ્રેયસ ગોપાલ - સનરાઇઝર્સ હૈદરાબાદ (75 લાખ)
    જય સુચિત - સનરાઇઝર્સ હૈદરાબાદ (20 લાખ)
    આર સાઈ કિશોર – ગુજરાત ટાઇટન્સ (3 કરોડ)

    આ પણ વાંચો - IPL 2022 Mega Auctionની તમામ માહિતી અહીં વાંચો

    આ ખેલાડીઓ વેચાયા નથી (ઓક્શનનો પહેલો દિવસ):

    સુરેશ રૈના, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોહમ્મદ નબી, સેમ બિલિંગ્સ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, એડમ ઝમ્પા, અમિત મિશ્રા, આદિલ રશીદ, અનમોલપ્રીત સિંહ , સી હરી નિશાંત , એન જગદીસન , મોહમ્મદ અઝહરુદ્દીન , મણિમરણ સિદ્ધાર્થ , સંદીપ લામિછાને.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: IPL 2022, IPL 2022 Mega Auction, IPL Auction 2021

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन